Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પૂર્વ
શ્રીઆગમે દ્વારક–પ્રવચન-શ્રેણી
ધર્મને માનતા નથી, તે તેને પચ્ચખાણ આપવા કે નહિ ? એને જ્યારે હિંસાના જુઠના ચારીના ત્યાગ કરાવી શકાતા બીજાને આપવામાં અડચણુ શી? માટે વ્રત લેવામાં સમ્યકત્ત્વ ન હેાય તેા પણ અડચણુ નથી. દેવામાં પણ અડચણ નથી. તેથી મહાવ્રત આપતા દ્રવ્ય સભ્યત્વને આરાપ કરવા કે કેમ ? એક જ મુદ્દાએ કે સમ્યકત્વ પામે તે સારી ચીજ છે. અહીં સમ્યકત્વ ખરાબર થયુ હોય તે તે દૂધપાક છે પણ સમ્યકત્વ નથી. એ નિશ્ચય કેણે કહ્યો. દૂધપાક ન હોય તે લુખા ફાટલાએ જીવન ટકવા દ્યો ? અમારામાં સમ્યકત્વ નથી તે નિશ્ચય કાણે કર્યાં. ચાહે જેવા અનાચારમાં વર્તે છે છતાં તેને ખરાબ માને તે સમ્યકત્વ નથી. એમ શી રીતે કહેવાય ? આથી સમ્યકત્વ સિવાય અણુવ્રતની કરણી ન હાય તેમ કહી શકાય જ નહિ, સમ્યકવ સિવાય મહાત્રતાદિકની કરણી આત્માને ફાયદા આપે જ છે. આથી અણુવ્રતની ક્રિયાને અંગે સમ્યકત્વની હેલી જરૂર છે. તે સંબંધી વિશેષ અધિકાર અગ્રે વ માન.
પ્રવચન ૧૬૪ સુ શ્રાવણવિદે છ, શનીવાર,
શમ સવૅગ નિવેદ અનુકપા અને આસ્તિકતાના ઉત્પત્તિ ક્રમ અવળા કેમ રાખ્યા
શાસ્ત્રકાર મહારાજા ધર્માંપદેશ કરતાં ચકાં સામાયિકાદિ નવ કૃત્ય પહેલાં સામાયકને સ્થાન કૅમ આપ્યું ? ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમ દેવ પૂજા કે દાનમાં પ્રવૃત્તિ હોય. સામાયક પ્રતિક્રમણ પૌષધ એ છેલ્લી ક્રિયા હૈાય છે, છતાં પડેલી કેમ કહી ? માટે જણાવ્યુ કે ક્રમ એ પ્રકારના હાય છે. એક ઉત્પત્તિના ને બીજો મુખ્યતાના ક્રમ, દાન– શીલાદિકથી સામાયિકમાં દાખલ થવાનુ' છે, તેમાં સામાયકનું સાધ્ય છે. આથી પ્રથમ સાધન ને પછી સાધ્ય હાય પણ યથાપ્રધાન એટલે મુખ્ય મુખ્યને પહેલાં કહેવુ'. સાધનમાં પ્રવર્તેલા સાધ્યના ઉદ્દેશ વગરના હાય તા લક્ષ્ય વગરના ખાણુ ફે'કવા જેવુ' છે. તેમાં ખાણાવલીની કિંમત હાતી નથી. સાધ્યના ઉદ્દેશ ચૂકી ગયા હાય તે માગ માં ટકી શકતા