Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૬૬ મું
જ્યારે તે કહે કે મારાથી બધી હિંસા છૂટે તેમ નથી, ત્યારે મોટકા પા૫ છેડ. બેયનું નિરૂપણ પહેલાં કર્યું છે. બે છેડવાને તૈયાર થયે ત્યારે મટકી હિંસા છેડ. સર્વથા પરિગ્રહ ન છેડે તે અમુક રાખી બાકીના તે છોડ ઉપદેશને અર્થ નિરૂપણ નહિં, સર્વ વિરતિને ઉપદેશ દેવે તેમાં તૈયાર ન થાય તે દેશવિરતિને ને તેમાં તૈયાર ન થાય તે સમ્યકત્વને, તે માટે સર્વ વિરતિમાં પાછળના બેનો ઉપદેશ ન આવ્યો? હવે અહીં ઉપદેશ શબ્દ સવરૂપનિરૂપણ માટે નથી.
સ્વરૂપનિરૂપણ સર્વ વિરતિ વખતે આવી ગયો છે. શ્રોતાને ઉત્સાહિત કરવા માટે અહીં ઉપદેશ છે. સર્વવિરતિ માટે ઉત્સાહિત ન થયે તે દેશવિરતિ માટે અગર સમ્યકત્વ માટે ઉત્સાહિત કરે. તેથી સર્વથા પાપ છેડી શકે તેને સર્વથા પાપ છેડાવવામાં ઉત્સાહિત કરો, તેમ ન બને તે સ્થૂળ પાપ છોડવવામાં પણ ઉત્સાહિત કરે અને છેવટે આ માન્યતા મજબૂત રાખજે. એટલે શ્રદ્ધા-માન્યતામાં ઉત્સાહિત કરે. શ્રોતાને પ્રથમ સર્વવિરતિ માટે ઉત્સાહિત કરે, તેમાં ઉત્સાહિત ન થાય તે દેશ વિરતિ માટે, તેમાં પણ નિષ્ફળ થાય તે સમ્યકત્વ માટે ઉત્સાહિત કરે. આપણે નિરૂપણ ઇદ ઉત્સાહિત કરવામાં રાખે. બાકીનું તે કર, તેમાંથી પણ કાંઈ ન છૂટે તે માન્યતા તે મંજુર રાખ. ૧૮પાપ સ્થાનક આત્માને મલીન કરનાર, આ માન્યતા ખસેડીશ નહિં, આ સમ્યકત્વને ઉપદેશ. આથી ઉત્પત્તિક્રમ કેટલાકની અપેક્ષાએ એવો પણ થાય. પ્રથમ સમકિત આવે પછી દેશ વિરતિ સર્વ વિરતિ થાય. સમ્યકત્વ રૂપી શીતલ યંત્ર
એ અપેક્ષાએ “પલિયપહુર્ત એટલે પત્યેયમ પૃથકત્વ-બે થી નવ પત્યેયમ સુધી થાય છે. આ શીતળ યંત્રને તપાસે. અગ્નિ યંત્રને હંમેશા તપાસે છે. સ્ટેશને એક એક હંમેશા તપાસે છો. સુરતથી મુંબઈ જતાં એક સ્ટેશન આવ્યું, આટલું બાકી રહ્યું તે તપાસે છે, તે શીતળતાની મુસાફરી કરતાં જુઓ. જ્યાં તમે બહાર નિકળે ત્યાં પ્રથમ સ્ટેશન સમ્યકત્વ, સમ્યકત્વ સ્ટેશને આવ્યા વગર શીતલ યંત્ર ચાલતું નથી. ત્યાંથી જ્યારે સ્વાર થાવ નવ પલ્હાયમ લગભગ તમે આગળ વધે, ત્યારે દેશ વિરતિનું સ્ટેશન, જે સમ્યકત્વને અને દેશવિરતિને નવ પલ્યોપમનું આંતરૂં છે તે દેવતાં સાગરોપમની