Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૪૮
શ્રીઆગમેદ્ધારક-પ્રવચન-શ્રેણી
કે તમારા સમક્તિને તમને શે નિશ્ચય? તે તમને સમીતી કહેવડાવવાને હક છે? અને સમકિત વગર વ્રત લે શી રીતે? તે દુનીયામાં વ્રતધારી સમક્તિધારી નામે જુઠી પ્રસિદ્ધિ કરો છો. લેકેને કયા રસ્ત ભરમાવ્યા હતા તે સમજે, કોઈએ હું સમકતી છું. એમ ન બોલવું, વ્રત ન કરે તે બજારી મનુષ્ય, વ્રત કરે, જુઠી સહી કરે તે ખરેખર ગુનહેગાર, અનર્થો કરવા હતા તે આમ કહે છે, જેઓ વ્રતને કાળ ન કરે ઢોંગી નથી, તેથી સહેજે બીજા ભવે ઈચ્છા રાખશે તો પામી જશે અને સમ્યકત્વનો ઢોંગ કરી વ્રત પાળનારા ઢેગી, એમ કહેનારા કોઇ ભવે ચારિત્ર નહીં પામે, સમ્યકત્વ નહીં પામે, આમ પૂર્વપક્ષ
સમ્યકત્વ વગર અભ-મિથ્યાષ્ટિએ નવ ગ્રંયકે શી રીતે ગયા?
હવે ઉત્તર સાંભળો. એણે જિનેશ્વરને દેવ માન્યા છે કે નહિં. જિનેશ્વરના વચનને તહત્ત કરે તે તે ભાવ સમકિતિ નહિં તે વ્યવહારથી કન્ય સમકિતિ ખરે કે નહિં? વ્યવહાર સમકિતવાલાને દ્રવ્ય સમ્યકત્વથી હું સમ્યકત્વ વાળો છું એમ કહેવાને હક ખ કે નહિં? શંકાદિકને બેટા માને છે કે નહિં? જો ખોટી માને છે તો મિચ્છા દિકર્ડ કે તે વ્યાજબી છે. તારા હિસાબે દુર્ગતિ થતી હોય છે અને નવ રૈવેયક સુધી જવાનું બન્યું કેમ? તારા હિસાબે વધારે ઢાંગ થયે. એણે રાત્રિ ભેજનના ત્યાગ કરેલા હોય તેને સમકિતના નિશ્ચય વગર વ્રત છે? જે સમકિતિ નથી તે વતી નથી. તે વ્રતવાળાને રાત્રી ભેજન કરનારા આમ બનાવ્યા. કેઈના કેઈ સેગન એ પ્રરૂણામાં છોડાવ્યા. બીજી બાજુ ખુલાસો લે નહિં ને તત્વમાં ઉતરે નહિં તે માર્ગમાં શી રીતે રહે? કેઈએ પિતાના વ્રત પચ્ચખાણ બાધા કોરાણે મૂક્યા. એણે વ્રત ન લેનાર શાહુકાર ને વ્રત લેનાર ગી ગણે. મળમાં વતે ગ્રહણ કરવા કઠણ હતા ને તેમાં ઢોંગીપણું કહે તેમાં પાડવામાં વાર શી? પડતા વાર ન લાગે. પણ વિચાર ન કર્યો કે મિથ્યાત્વી અભવ્ય નવ ગ્રેવેયક સુધી ગયા શી રીતે? ઢોંગથી ગયા? પણ દરેક ભલેને અનંતી વખત વગર સમજણે સમ્યકત્તવ વગર બનતી વખત વ્રત-મહાવ્રતે છે, તે પણ ઉત્કૃષ્ટ મહાવતે છે. ત્યાં સુધી જહાં તે અનંતી વખત ઢંગ કરી અનંતી વખત નવરૈવેયક સુધી