Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથા
તેથી પતે ધન ફેંકી દેતા નથી. ચાહે ઉપશમશ્રેણિએ ચઢેલા પડ્યા હેય. ચૌદ પૂર્વી અવધિજ્ઞાની પડ્યા હોય, તે પણ પેાતાને મળ્યું હાય તેની વધારે રક્ષા કરે. ઉલટા વધારે જાગતા થાય. અહી આ પાપને કના, વિષય કષાયના, ભરાસે ન રાખતાં ઘેાડા પણ ધરમ કરતા જાગતા રહે, તમને જાગતા રહેવા માં સમાચાર આપ્યા છે. તમે ચૌદ પૂવિ વિગેરે પડ્યા તે તમે જોયું નથી. એમણે જાણેલું દેખેલું તમને કહ્યું શું કરવા ? સરકારે એક ચારી થઇ હાય તે છાપી જાહેર કરી. શા માટે ? તમારે તાળા તવાસવા, ઘર મેલી ચાલ્યા જવા મખર આપી કે સાવચેત થવા ખખર આપી ? આવા ચાર છે માટે ગફલતી ન રાખશેા. વિષય કષાય આરંભ પરિગ્રડ આવા ચાર છે તે કેટિવજને ઘેર ખાતર પાડે છે. ઉપશમશ્રેણિવાળાને ચૌદપૂર્વાને પણ પાડી નાખે છે અને અનંતાભવ સુધી રખડાવે છે. તમે ગફલતમાં રહ્યા તે તમારી વલે શી ? ગૌતમ ! વિષયાદિક એ ચાર છે. એ કાટધ્વજને ત્યાં કાંણુ કરતા ડરવાના નહિં, માટે હે ગૌતમ ! મનુષ્યભવ મળવા ઘણા દૂર્લભ છે. વિકલેન્દ્રિય વિગેરેમાં જાય તે અમુક મુદ્દત સુધી રહેવું જ પડશે, અહીં પાપના સંસ્કાર એક વખત આત્મામાં પેઠા તે। અનંતા કાળે તે પાપ પરપરાએ બંધ થવાના. આવી રીતે જે સમજે, તે ધમ શા માટે જીનેશ્વરે કહ્યો ? તે કે આટલા જ માટે. પાપના સસ્કાર આત્મામાં પેસે નહિ અને પાપની પરપરા ચાલે નહિં અને નિગેહમાં જઈ પાપની પરરંપરા ભાગવવી ન પડે. ધમ એ દુર્ગાતવારવા માટે જીનેશ્વરે કહ્યો છે. દરેક આસ્તિકને કરણીય છે.
૫૭
એ ધમ નામે છેતરાઈ જશે નહિં. નહીંતર મીયું મેતી પશુ મેાતી કહેવાય. ઈમીટેશન હીરા પણ હીરા કહેવાય. હીરા માતી નામથી કૈાઈ ઝવેરી ઘરાય ? ધરાય ગમાર. ઈમીટેશનથી ગમાર હાય તે સાષ પકડે, પણ ઝવેરી તેથી સ ંતેષ પકડી શકે નહિં. તેમ અહી ધમ નામ સાંભળી સતાષ પકડા તા. ગમાર જેવા ગણાવ. પારખીને સાચા હીરા હાય તા જ ઝવેરીએ સતેષ પકડવાના હોય, તેમ ધર્મ નામ સાંભળી સ ંતેષ ન પકડા પણ સ્વરૂપ સમજી સાચા ધર્મ પકડા. તેથી ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. દુર્ગતિ વારનાર ને સુગતિ આપનાર અહિંસા સંયમ અને તપરૂપ ધર્મ છે, તે ધમ જિનેશ્વરે બતાવેલા છે. તે કહ્યો છે. દુનીયાની ચીજોમનને મુઝાવનારી છે. જિનેશ્વરે કહેલા માત્ર'નુ' આચરણુ આ ભવે અને ભવાંતરે પશુ સુંદર પરિણામ લાવે,