Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૩૦
પ્રવચન ૧૪૬મું
સ્થિતિમાં હોય? સામાન્ય ફોજદારના મગજમાં કેટલે પવન હેય છે? છખંડને ધણી ચક્રવતી તેના સમગ્ર લશ્કરને માલીક કેટલા પવનવાળા હોય? તેને બોલાવી ઓર્ડર કર્યો કે એકેએક માહણને મારી નાખે. શાસનને નાશ કરવાનું બીટ ન જોઈએ. ઉદયને પ્રત્યાઘાત કરનાર મારા રાજયમાં પિવાય તે કદી ન બને. મારા દ્વારા રાજ્ય દ્વારાએ પેલાય તે મને ને મારા રાજ્યને ધિક્કાર છે. સેનાધિપતિને ઓર્ડર કરે છે. માહુ વર્ગને માલમ પડે છે. આખા ભરત ક્ષેત્રમાં આપણને બચાવનાર કોઈ નથી. ચક્રવતીની આડે કેણ આવે? હવે વચમાં કોઈ આવે એવું છે? છખંડ જીતવામાં ઘણી વખત સેનાધિપતિ જઈને જીતી આવે છે, એવી રીતે કરનાર જનરલ ઓર્ડર અમલમાં મેલવા માગે છે કે આ આવી શકે નહિં. ઉપકાર ક્ષમા
છખંડમાં રઝળીએ તે એક પણ આધાર નથી. માત્ર ભગવાન ઋષભદેવજી આધાર છે. ભગવાન પાસે ગયે તે સેનાધિપતિ તેની પાછળ છે. સેનાધિપતિ ગયે, માહણે ત્યાં આવ્યા છે. માહણને ન મારે. હવે વિચારો! ન મારે એટલું ભગવાને કહ્યું તે ખાતર ભરતને રોષ ઉતરી ગયે. ચક્રવર્તી ઠંડા થઈ ગયે. એ કેટલા જુસ્સામાં આવ્યા હશે, તે ઠંડા થઈ ગયા. જેને ઉપગાર ગણતા હોઈએ તે ખરેખર બાવન ચંદનનને છાંટે હવે જોઈએ. નહીંતર બાવન ચંદનમાં પણ આવ્યા નથી. ઉપગારીનું એક વચન બસ છે. આવી ક્ષમતા હોય તે ઉપકાર ક્ષમા. ઉપકારની દૃષ્ટિ ધ્યાનમાં રાખી તે વખતે ક્ષમા રાખીએ તે ઉપકાર ક્ષમા. અપકાર ક્ષમા
અપકાર ક્ષમા કોનું નામ છે કે હાથી રસ્તામાં જાય છે, કુતરાને ચીડ ચડે છે. જેડે ગયા. ભસવું છે, ભસ્યા કરે છે પણ છેટે રહીને, પણ અહીં બોલીશું તે વેપાર કરી લેણદેણને નુકશાન પહોંચશે, “નુકશાન પહોંચાડવાવાળાને માટે ડર રાખી ક્ષમા રાખે તે અપકાર ક્ષમા.” અપકાર કરશે એ ડરથી ક્રોધનું ફળ ન બેસવા દે ને ક્ષમા રાખે તે અપકાર ક્ષમા. આને ક્ષમા કેમ કહેવાય? કેટલાક એવા ક્રોધમાં ચઢેલા હોય છે, કેટલાક એવા ચંડાળ જેવા હોય છે કે પિતાની હૈયાતી હોય તો ઉપગાર ન જેવા દે પણ અપકાર પણ ન જુવે. કેટલાક ક્રોધી પિતાનું માથું ભીંતે અફાળે છે. પિતાને હાથે પિતાને અપકાર કરતાં પણ સંકેચ થતું નથી એવી જગ