Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૨૪
શ્રીઆગમ દ્વારક-પ્રવચન-શ્રેણું પ્રાણીના પ્રાણનો વિચગ કરે તે હિંસા. હિંસાવજેવી એટલે પ્રાણીના પ્રાણને વિગ હું ન કરૂં, આ થયું મહાવ્રત. હવે સંજમ શું? મહાવ્રત નિવૃત્તિરૂપ, સંયમ પ્રવૃત્તિ રૂપ છે. પૃથ્વીકાય વિગેરેની હિંસા ન કરૂં. પ્રાણનો વિગ થયે તે નિવૃત્તિ રૂપ મહ વ્રત થયું. હવે સંયમ પૃથ્વીકાયને સંયમ વિગેરે શું ? હિંસા ન થાય તેવી રીતે વર્તવું, મરે નહિં તેવી રીતે વર્તવું તે સંયમ, હવે વિચારો. અહીં બચાવવાની બુદ્ધિ. રખે હમ્લેટમાં ન આવી જાય, મરે નહિં તેવી રીતે વર્તવું તેનું નામ સંરમ, હવે આપણે સચોમાં આપણા કપડામાં માંકણ આવ્યું. હવે માંકડને શું કરવું ? મરે નહિ તેમ વર્તવું. બચે તેમ ન વર્તવું આમાં શે ? માંકણને અડ્ડા ઉતારી અહીં નાખે મરે નહિં એવી રીતે , માંકણને એકાંતમાં મેલે તે બચવાની રીતિ. એ મને એમ ગમે ત્યાં મૂકે. તે મરે નહિ તે રીતિ. કઈ રીતિ તમારે કરવાની? લઈ ને ફેંકી દેવાને કે કોરાણે મૂકવાને ? જે ઉપકરણમાં જે જીવ થયા હોય તેને એ તમાં લઈ જઈ મેલવા. શય્યભવસૂરિ અગર સુધમાં સ્વામી વિગૅ એકાંત શબ્દ ભૂલથી મલી ગયા કેમ ? એકલી હિંસા માત્રથી બચવું હોય તે દૂર કરે પણ એકાંતમાં લઈ જઈ મૂકે. એકાંતમાં શા માટે? કર્મોદયના કારણમાં ઉપઘાત કરી શકાય છે.
બા વા માટે એમને પૂછીએ કે તમારા પાણીમાં ગરાલી પડી તે તમે મારે કે કઢે? દુનીયાના છ મરી રહ્યા છે તેની દયા તમને છે કે નહિં? બીજે કે ત્રીજે મારે તેની દયા તમારા અંતઃ કરણમાં રહે કે નહિં? મન વચન કાયાથી પચ્ચખાણ છે. વચનથી ન મારે કહેવું જોઈએ કે નહિં. વચનથી કર વાને નિષેધ શી રીતે? કર્મ ઉપક્રમ હોય કે નહિ ? જે આઉખું આવી રહ્યું હોય તે હિંસાના પચ્ચખાણ આકાશ પુષ્પ સમાન છે. અમે કર્ભે ઉદયના કારણમાં ઉપઘાત કરનારા બની શકીએ છીએ. માટે પચ્ચખાણ કરીએ છીએ જેન સિદ્ધાંતને કર્મપક્ષ એ નથી. નહીંતર તષ જપ ઉપદેશ બધું નકામું છે. કરાવનારની અનુમોદનામાં શી રીતે વર્તશે. પાપ કર્તાની કરાવનારની ને અનમેદનાની અનુમોદના વજેલાની છે જરંતf મને ન સમજીગાળrfમ એમાં જf શબ્દ કેટલા માટે છે? કરાવનારાની પણ અનુમોદના નહિ, હવે ભૂળવાતમાં આવે. શય્યભવ સૂરિએ કહ્યું કે એગતે એટલે જીવને