Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૩
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન-શ્રેણી
થઈ છે. તે કઈ સ્થિતિની પરિણતિ હશે ? તે તપાસે. રાજા તે સાધુ ઉદાચન જ થાય, ત્યાં એમ ન થયું કે આપણને કાણુ સાવનાર છે. અભયકુમાર એક નિશ્ચય કરી બેઠા કે હવે રાજ્ય લેવું નહિ. રાજ્ય લઉ તા સંયમ જાય. કાંતા આવે છે રાજ્ય ને કાંતા આવે છે સયમ, આ એ કાંટામાં સંચમના કાંટા (ત્રાજવું) વધી જાય છે. સીધા શ્રેણિક પાસે આવી કહે છે કે મારે રાજ્ય જોઈતું નથી. અભય કાણિકને ગભથી ઓળખતા હતા
અભયકુમાર કાણિસ્ને ખરાખર એળખે છે. કેમ ? વિચારો અભયકુમારે જ કાણિકના ગમ વખત ચલણાના ખરાબ દાઢુલા પુરા ચેર્યાં હતા. શ્રેણિકના આંતરડા ખાઈ જા, આ દેહલા અભયકુમારે પેાતાની બુદ્ધિથી પુરા કર્યાં છે. અભયકુમારે આવી રીતે શ્રેણિકને તથા ચેલાને બચાવી કોણુકને જીવતા રાજ્યે હતા. તે અભયકુમારની બુદ્ધિએ જીવતા રહ્યો છે. જેના ગર્ભની વખત અભયકુમાર આ સ્થિતિમાં છે. તેને ખચાળીયુ' કહેવુ' એમાં નવાઈ નથી. આથી મભયકુમારે કોણિકને તેના જન્મ પહેલાં જ એળખ્યા છે. આવાના હાથમાં રાજ્ય આવશે તે શું થશે એ કેાઈની ધ્યાન બહાર ન હતુ. તે તેવા માણસ રાજ્યના માલીક થશે, તે પણ મારૂ સયમ ન જાય માટે મારે રાજ્ય ન જોઈએ એમ કહી દીધુ. રાજ્યની બેદરકારી કરે છે તેટલું જ નહિં પણુ રાજ્યનું નખાદ જવાની સ્થિતિ તે પણ સયમને અંગે કુરખાન છે. આટલું છતાં ધ્રાંણકે અભયકુમારના સંયમ વખતે ચુ` કે ચા કરી નથી. કૅાણિકના અપલક્ષણેને અભયકુમારના સુલક્ષણા શ્રેણિકની ધ્યાન બહાર નથી. આ વાત વિચારશેા તે નકકી માનવું પડશે કે તીર્થંકરની ડ હાય તા સામાયિકની પ્રીતિ, ગણુધરી સામાયિક ઉચ્ચરે ત્યારે એમને ચૌદ પૂર્વ ખર ભંગ કરવાના હક મળે શાસન ટકવાનું કયાં સુધી ? સામાયિક છે ત્યાં સુધી. પહેલી દેશના વખતે કેાઇ દેવતાને સમ્યકત્વ થયા. છતાં એ દેશના નિષ્ફળ ગણીએ છીએ. શાથી ? તે દેશનાથી વિરતિના પરિણામ થયા. વિરતિના પરિણામ થાય તે તીને અંગે હીસાખી. તીની ઉત્પત્તિને આધાર તેમ તી'ને ટકવાનુ' ગણીએ તે સામાયક, સાધુ સાધ્વીના વિચ્છેદ એટલે શાસનને! વિચ્છેદ, સામાયક સયમ હું ત્યાં સુધી શાસન. સામાયકના ધેારણ પરજ તીથંકરના તીતુ થવુ ટકવું છે. આથી સામાયિક કેમ પ્રથમ કહ્યુ છે તે અંગ્રે