Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૪૦
શ્રીઆગમાદ્ધારક-પ્રવચન- શ્રેણી
નિર્જરા અનશનાર્દિક તપથી નિર્જરા થાય, શું આ પુણ્ય ક્ષયના રસ્તા છે ? પ્રાયશ્ચિત્તાહિક પુન્ય ક્ષય કરવાના રસ્તા નથી, તા સ વર તત્વ અશુભને શકવા ઉપર, નિર્જરા તત્વ અશુભના ક્ષય કરવા ઉપર, આથી સમ્યકત્વને દેશવરતિને સયમને સાંવરમાં ગણવામાં અડચણ નહી' આવે, ને તપસ્યાને નિર્જરામાં ગણતાં અડચણ નહીં આવે.
પાપકર્મ તેડવાની માફક પુણ્યકર્મ તેડવાના સાધન કેમ નથી બતાવ્યા ?
હવે શુભને તેાડવા માટે શાસ્ત્રમાં કાંઇ સાધન નથીને ? ના, શુભને તાડવા શાસ્ત્રકાર તૈયાર નથી, · પાવાણું કમ્માણુ ' બાલીએ છીએ, પશુ ‘ પુન્નાણું કમ્માણું’ ખેાલતા નથી. શા માટે તે ખેલતા નથી. જેવા પાપ તાડવા છે. તેમ પુન્ય પણ તોડવાના જ છે તે કેમ ન કહ્યું ? જગેજગાપર પુણ્યવાનાને વખાણ્યા, પાપીને વખાણ્યા નહી. નુષ્ય તથા દેવતાની સુગતિ કહી ને નારકી તિયંચની કુગતિ કહી. તમારી અપેક્ષાએ દેવતા અને મનુષ્યો એ પણ પુણ્યથી ભારભૂત ગણી ક્રુતિ કહેવી જોઇએ. નારકી જેમ માપથી ભારે તેમ આ પુણ્યથી ભારે છે. તમારે પાપ પુણ્ય બન્ને સરખા છે. કહેા સવર તત્વ એ પણ પાયને રાકવાની મુખ્યતા ઉપર છે, જો તેમ ન હૈાય તે સયમાદિ વિગેરેને મહા આશ્રવ કહેવા. કારણ, સંયમ ન હોય તા વધારેમાં વધારે ખાર દેવલાક સુધી જાય, અને સયમ હાય તા નવ ગ્રેવેયક અને સર્વાસિધ્ધ તેત્રીસ સાગરોપમનુ આયુષ્યનું' ઝંખરૂં લગાડનાર, સયમ વગર બાવીસ કે તેત્રીસ સાગરોપમ બાંધવાની તાકાત નથી. એ તાકાત સંયમમાં છે, તે સયમ મહાઆશ્રય ? ઉપશમ શ્રેણિમાં અનુત્તરની સ્થિતિ જણાવેા છે તા ઉપશમ શ્રેણિ મહાખરાબ ? તંદુલીયામત્સ્યને નારકનું તેત્રીસ સાગરાપમનુ' આયુષ્ય વળગ્યું'. તેમ અહી' લવસત્તમ દેવતાઓ અને ત દુલીયાએ બન્ને સરખા, તમારી અપેક્ષાએ તેા પાપાને રાકવાની અપેક્ષાએ પ્રાણાતિપાત વિરમથી પુણ્ય બંધ થાય. શાતા વેનીય શાથી આંધે ? પ્રાણાતિપાત મૃષાવાદ વિગેરે મહાવ્રતથી શાતા બંધાય તે મહાવ્રતા પણ આશ્રવમાં નાખવા, પણ મહાનુભાવ ! સવર અને નિર્જરા તત્વો પાપ પ્રકૃતિના કારણ ન બનવાથી તેને છેડવા લાયક કોઈ જગા પર ગણ્યા નથી. ઉંચામાં ઉંચી પુન્ય પ્રકૃતિ તીથ કર નામ કર્યું. ભલા એ નામ ગોત્રના અંધને માટે શાસ્ત્રકારે ઉપદેશ આપે છે કે નહિ ? વિનય