Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
શ્રીઆગમેદ્વારક-પ્રવચન-શ્રેણું
ત્યાં આવવું પડયું. દુનીયાને દેખાડવા કર્યું હતું કે એ સ્થિતિ હતી. તે તે જેનારને વિચારવું રહ્યું ? પણ વીતરાગને લીલા વ્યાજબી ખરી કે નહિં? લીલામાં આવીએ તે પણ ઉત્તમ છેકરૂં હોય તે બચપણમાં રમત કરે તે પણ ઉત્તમ ભવિષ્યના ઉત્તમ લક્ષણ હોય તે ધૂળમાં રમે તે પણ ઉત્તમ રમત રમે. અડીં પારવતી જૂ થઈ પેઠી ને તેથી આકુળ વ્યાકુળ થાય છે તે એમ કરવું હતું ને કે તું વધારે છે. ગઈ હેત તે સારું થાત-એમ કહી દેવું હતું કે નહિ? જાણી જોઈને ઈશ્વરીય પણું છોડાવીને ઈતિહાસ પણું કર્યું. ઈતિહાસમાં નિર્બળ રાજા ભગતે ફરે. પછી દાબી દે. ઈતિહાસમાં સંગ આધીન બળવાન પણું વિગેરે હોઈ શકે. પ્રતાપસિંહને કુંવર બેલાડી રોટલે લઈ જાય તે રૂવે છે ને ગાદીએ બેસે તે ઈતિહાસમાં બની શકે. અતિહાસી પુરૂષને અંગે આપત્તિ-વિપત્તિ વિગેરે સંભવિત પણ ઈશ્વરીય વાતમાં નવા પ્રસંગે વ્યાજબી નથી. કંસ જરાસંઘને જન્મ આપવા તૈયાર થવું અને એના ભયથી ભાગી જવુ એ ઈશ્વરી પુરૂષને ન શોભે. ઈતિહાસ પુરૂષને ઈશ્વરીય પુરૂષોમાં નાખતાં વાર લાગતી નથી. જેનધર્મે એક ચીજ પકડી રાખી છે તે અતિહાસિક પુરૂષને ઈરમાં દાખલ કરતા ૧ થી. સ્થ ભમાં સ્થિરતા હોય, ધજા તે પવન આવે તેમ ફરકે. લોકિક ધર્મની એ સ્થિતિ છે કે જે બાજુ પવન આવ્યું તે બાજુ લેકે ધસી જાય. લાલ પાલ બાળ ત્રીપુટી ગણાઈ. આ વખત જુદા. એ તે ફાવ્યા નહિં એટલે ઈશ્વર કલ૫વું સુઈ ગયું. અત્યારે સંબંધ માત્ર, ત્રિમૂર્તિની ક૫ના કરતાં વાર લાગી? ફાવ્યા નહિં. તેમ અહીં ત્રિીમૂ તેની કલ્પના કરી. ચિત્રોમાં માન્યતાઓર્મા, જેને ધર્મની ખબર નથી તેવાઓ એમાં સામેલ થયા છે. એક ઈતિહાસ પુરૂષને ઈશ્વરી પુરૂષ ગણાવતા વાર કરતાં નથી. જેઓ ઈતિહાસી તરીકે ફાવેલા હોય તેવાઓ ઈશ્વરી અવતાર ગણે. આ વાત દુનીયાથી સમજાવી. તેમ હવે શાસ્ત્રથી સમજે. જૈન શાસ્ત્રકાર રામચંદ્રજી અને કૃષ્ણજીને એતિહાસિક પુરૂષ માને છે. જેને બીજાએ ઈશ્વરીય પુરૂષ તરીકે માન્યા છે. આગમમાં અતિહાસિક પુરૂષ તરીકે સ્થાન
અનુગ દ્વારમાં આવશ્યકના નિક્ષેપ કરતાં આવશ્યક એવું જે નામ પડાય તે નામ આવશ્યક, તેમ દ્રવ્ય આવશ્યકને આવશ્યકને કરનાર સાધુ સાઠવીની જે મૂર્તિ કરાય તે સ્થાપના આવશ્યક, તેમ દ્રવ્ય આવશ્યક