Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આ
દ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ
૧૨૯
નને એક છાંટા પડે તો બધી ગરમી ઉડી જાય અને ઠંડે શીતલ થાય. તેમ આપણા આત્મામાં ચાહે એટલે ક્રોધ ધમધપે હેય પણ ઉપગારીનું વચન મળતા સાથે ઠંડે, તેમાં બીજું લક્ષ્ય નહિં. માહણને ન મારો
ભરત મહારાજમાં બન્યું શું ? કાષભ પહેલા રાજા, આખા જગતની બધી સુધરાઈ તે કરનારા પિત, અગ્નિ ઉપન્ન કર્યો ત્યારે પેટ પૂરતા મદ્યા, યુગલીઆએ સહેજે પાકેલું અનાજ લે. લઈને મસળે, ફેતરાં કાઢે, પાણીમાં ભીંજવે તે પણ અજીરણ ન મટયું. આવા વખતમાં જેમણે અગ્નિ બતાવી ને રાંધીને ખાવાનું બતાવ્યું. દુનીયાદારીની સ્થિતિથી આખા દેશમાં પેટ પુરવાની સ્થિતિ બતાવી છે. ઘરો કરતાં ને દરેક હજૂર કરતાં કેને શીખવ્યા. આ દુનીયાદારીની અપેક્ષાએ જેને કઈ દુનીયામાં સ્વપ્રમાં ન જાણે, હજાર વરસ સુધી ચાર હજાર જેડે નીકળેલા તે એક વરસમાં ધૂળ ફાકી ગયા છે, છતાં જે મહાપુરૂએ ત્યાગ નિયમિત રાખે ને તે ત્યાગથી કેવળ મેળવ્યું. આવી રીતે ધર્મને અંગે અદ્વિતીય અવસ્થા. લાખોની સંખ્યામાં સાધુ સાધ્વી શ્રાવકો થએલા છે. ભરત જેવા ચકવર્તી જેની સેવામાં હાજર રહે. એ સભા-બાર પર્વદા દેખનારને કેટલે આહલાદ થાય ? એ આહલાદ ભરત મહારાજને પિતાને અપૂર્વરૂપે ભાસ્યું છે. અપૂર્વ ભાસે હોવાથી વિચાર આવ્યું કે શાસ્ત્રોમાં નિયમ છે કે જે વસ્તુ ઊંચી ઉછળે તેનો છેડે આવે. જે જે ઉદયે તે ઉદય સર્વકાળ માટે જારી રહે તે બને નહિં, અંતમાં પતન. આ ઉદય તેનું પતન ખરું કે નહિં ? અત્યારની સ્થિતિમાં કોઈ આંગળી ઊંચી કરે તેમ નથી, આ ઉન્નતિને છેડે આવે તે બંધ થશે એમ લાગતું નથી. પાટ પરંપરાએ ઉન્નતિ ચાલશે. ભગવાન ઋષભદેવજીને પૂછયું કે આ સમૃદ્ધ ને જાહોજલાલીને છેડે છે ખરો ? અહીં ઉત્તર આપતાં ભગવાને જણાવ્યું કે નવમા-દશમાં તીર્થકરની વચમાં આ ઉદયન સર્વથા છેડે આવવાને. ભરત મહારાજાને ચમક પેઠી કે ઉદયમાં છેડા લાવનાર કેશુ? ત્યાં પ્રશ્ન કર્યો કે ઉદયને છેડે કયાંથી આવશે? તે વખત ભગવાન કહે છે કે જે માહણવર્ગ છે તેની પરંપરાથી આ ઉદયને છેડે આવશે. આ જગે પર ભરત મહારાજ સમજે છે કે આખા જગતને તારનાર આ ઉદય, તેને નાશ કરનાર આ વર્ગ. આના નાશ કરનારનું બીટ રહેવા દઉં તે નાશમાં હું જ કારણ ગણાઉં. ચક્રવતીને જનરલ કઈ