Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચાથા
છે. આવશ્યકની અંદર વિચારીએ તે ચાકખા શબ્દેશમાં જણાવ્યું છે કે સામાયિકમાં રહેલાએ પ્રતિક્રમણ કરવાનું છે, તેથી કરેમિ ભંતે’ પ્રથમ ઉચરેલી છે, છતાં પ્રતિક્રમણ સૂત્ર કહેતી વખત કરેમિ ભંતે સૂત્ર કહેવું પડે છે. ફેર કરેમિ ભ ંતે કહેવાનું કારણ શું? સામાયિકમાં રહેલાએથી પ્રતિક્રમણ થઈ શકે. મહાનુભાવ ! છ આવશ્યક શી રીતે ? આ સ્થળે સમજવાની જરૂર છે કે છ આવશ્યકમાં પહેલું આવશ્યક સામાયિક. સામાયિક વગર છ આવશ્યક થતાં નથી. છએ અધ્યયનના સમુદાય તે પ્રતિક્રમણું, તે આવશ્યકની અંદર મૂળ જડ તરીકે સામાયિક છે. પૌષધને અંગે આહારના પૌષધ, બ્રહ્મચર્યના પૌષધ, શરીર સત્કાર પૌષધ ને અવ્યાપારના પૌષધ, એ બધા સામાયિક્રસ્વરૂપ છે. આહાર-વ્યાપારસરકાર ખંધ કર્યો, બ્રહ્મચર્ય ચ' તે વખત પૂરતું પણુ તે બધુ' શું? આથી શાસ્ત્રકારે સામે શંકા કરી છે. પૌષધ કર્યા પછી સામાયિક કરવાની જરૂર શી ? પૌષધમાં સાધના ત્યાગ આન્યા છે. હવે સામાયિકની જરૂર શી? કેટલીક સામાચારી પ્રમાણે પૌષધના પાઠ દ્વિવિધ ત્રિવિધ વગરના છે. એ વગરને પાઠ હાય તેને તે એકલે અંગત ત્યાગ થયા, માટે કરાવવાના ત્યાગ કરાવવા માટે મન વચનના ત્યાગ કરાવવા માટે પૌષધ કર્યા છતાં સામાયિક ઉચ્ચવાની જરૂર છે. જેને એ પાઠ માન્ય હાય તેને તે આપણે દુહિ તિવિહેણુ લઇએ છીએ, તે આપણે સામાયિક શા માટે લેવી ? શા માટે ઉચ્ચરે છે? કયા સાવદ્ય વ્યાપાર ખુલ્લા રહ્યો છે ? આહાર વ્યાપાર અબ્રહ્મ સરકાર ખંધ થયા છે તે હવે સામાયિક ઉચ્ચરવાની શી જરૂર? પાતે ૧૧ સું વ્રત અને નવમું વ્રત આરાધવાની બુદ્ધિમાં રહ્યો હાય તે પૌષધ છતાં સામાયિક ઉચ્ચરી શકે. પૌષધમાં બધે સાધના ત્યાગ સામાયિક જેટલે આવી ગયા છે. અગીઆરમા અને નવમા વ્રતનું આરાધન થાય છે.
વાડમાં છીંડાં પડે તેા આખી વાડીને નુકશાન થાય
જો એમ ન ઢાય તે પહેલું ઉચ્ચયુ તા ખીજા ત્રીજા થા પાચમા વ્રતને ઉચ્ચવાની જરૂર ન હતી. જે સાંગેાપાંગ દ્રવ્ય અને ભાવ થકી પહેલું વ્રત પાળવા માંગતા હાય તેને ખીજા ત્રીજા ચેથા પાંચમા વ્રત ઉચ્ચરવાની જરૂર નથી. બીજામાં જૂઠું ખેલી શું કરવું છે ? તે આત્મગુણ્ણાની હાનિ છે. દ્રવ્ય પ્રાણાની હાનિ માટે જ છે. ત્રીજી દ્રવ્ય પ્રાણની હાનિ માટે છે. ચેથુ ખુદ હિંસારૂપ છે. પાંચમું હિંસાનું
१७७