Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ચેાથે
જે ચીજો લઈ જઈએ છીએ તેમાં શું થાય છે? ચેાખા ટકતાં અખંડ ખાવામાં; ખંડિત થયા તે દેરે લઈ જવા કામ લાગશે ! તે આપણે લેાકજાત કે ખેડુત લેકજાત. ખેડુત એ વાવવામાં હલકુ ન લે. એ સમજે છે કે ઉત્તમ વાળ્યું હશે તે ઉત્તમ નીપજ થશે. આપણે સાત ક્ષેત્રને ક્ષેત્ર માનીએ છીએ કે નહિ? રાજાને ત્યાં થાળ માકલાવે છે તે રાજા ખાવાના નથી, ઢેડ ખાય છે પણ રાજાને ત્યાં માકલવાની ચીજ કેવી મેાકલાય ? ધરાવીએ છીએ પરમેશ્વરને જ્યારે દેવદ્રવ્ય શ્રાવક પાતે ખાય અગર ખડાવે અગર ખતા હાય તેની ઉપેક્ષા કરે તે આવતા ભવમાં નિબુદ્ધિએ થાય અને પાપકર્મ લેવાય. આ સ્થિતિ છે તે ફળ ફળાદિક ગેડી કે માળીને આપવા કેમ ? એ દેવદ્રવ્યના નાશ ખરી કે નહિ? એના દ્વેષ શ્રાવકને કેમ નહિ? તને એમ લાગે છે પણ ઉંડી નજ૨ કર. એની મહેનતના બદલામાં આપવામાં આવે છે. ભક્ષણ કરાવવાને ત્યાં દ્વેષ લાગે નહિં. ટ્રસ્ટીએ ટ્રસ્ટની ચીજ લેવાય નહિ.
૧૮૧
ટ્રસ્ટના માલીકથી ટ્રસ્ટની ચીજ લેવાતી નથી. ચાંલ્લે કરનારા કોઇપણ દેવદ્રવ્યના માલીક નથી, ટ્રસ્ટી છે. માલીક તીથ કર છે. ટ્રસ્ટી વહીવટ કરે છે. દેવદ્રવ્યના ટ્રસ્ટી તમામ જૈન, તે ટ્રસ્ટી હાવાથી તેને દેવદ્રવ્ય ખાવાના હક નથી. પહેલાં બદામનું ચલણુ હતું. આજે જેમ પઈ પૈસા આના ચલણુ છે, તેમ બદામનું ચલણ હતું. પઈ ન મૂકવી હોય તે પૈસાની દશ બદામ મળે તેા ૧૦, પઈની ઉદારતા ન હૈાય તે બદામના ભાગે. એ ચલણ તરીકે બદામની પદ્ધતિ પડી. ખાવાની બદામ - પૈસાની ૧૦ નહિં મળે પણ ચલણી બદામાના ૧૦ ના રિવાજ, તે દેરે ચડાવવા માટે. એક પૈસે દશ દહેરા સાચવવા માટે ચલણ તરીકે લે છે. ભેગથી વિનષ્ટ તેજ નિર્માલ્ય, ફળ તરીકે વ્યવહાર કરીએ તે નવી લાવીને મૂકવી જોઈએ. પેલી બદામો મેલી તે। અવિનષ્ટ દ્રવ્ય હાવાથી નિર્માલ્ય નહીં કહી શકે, ફળ તરીકે લેવું હાય તે। ફળની કિંમત ધ્યાનમાં રાખવી જોઈએ. દહેરાસરની દામેા વહીવટદારાએ એવી રીતે વેચવી જોઇએ કે જે શ્રાવકના ઉપયેગમાં ન આવે. જે વખતે જૈન સિવાયના ઘણા છે તે વખતે તે। આ શકય છે ને ? આ લેાકાના ગમાડામાં નથી ખેલતા તે જ્યાં કૌટુમિક જ્ઞાતિની જાતવાલાની શરમ રાખી કાણુ ખેલવાના ? નભાવવા પડે છે. દેવદ્રવ્ય ભક્ષણ કરવામાં ઉપેક્ષા કરવામાં