Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
ભાગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથા
૧૮૯
કદાચ કહેશે કે તેથી તમે વધી ગએલા છે ? કે તેની તમે પરીક્ષા કરા. દેવની પરીક્ષા કરવી તે ઘેલછા છે. આમ કહેવાય તા સમજવાની જરૂર છે. કાઈપણ વસ્તુ ચાહે માટી હાય, પ્રજાકીય મનુષ્ય રાજા માટે પણ કયા રાજાના રાજ્યમાં રહેવું, તેણે રાજાનાં લક્ષણ જોવાં જોઇએ. પ્રજાને પસંદ કરવાનું કહેવામાં આવે તે. કુવર તરીકે રાજ્યના માલીક નિયમિત થાય તે ત્યાં પરીક્ષાને સ્થાન નથી, પણ પ્રજાની પસંદગીએ પસંદ કરવાના હોય તે તેણે રાજાનાં લક્ષણે જોવાની જરૂર છે. કાઈ પણ વસ્તુ એ બદામના મનુષ્ય લાખ રૂપીયાના હીરાની કિંમત કરી શકે છે તેમ કેવા પરમેશ્વરને માનવે તે તમારી પસંદગીની વાત છે. ચાહે અરિહંત મહાદેવ મહમદ ક્રાઈષ્ટને ચાહે તેને માને, પશુ માનવીની અંદર પસંદગીની વાત છે. અમુક દેવ તરીકે માનવા ોઇએ એવુ' વિધાન કરવામાં આવે ત્યાં પરીક્ષા કરવાના હુક મળવે જ જોઇએ. મન એ પરીક્ષા કર્યાં વગર પસંદેંગી કરતું જ નથી. જીવ આશ ત્રાસ વાસ ને લયથી કબૂલ કરે પણ મન મૂલ નહીં કરે. જ્યારે મનની કબુલાત ખાત્રી વગર બનતી નથી. મન દ્વારાએ જ પરમેશ્વરની ખાત્રી થાય છે, તા પરમેશ્વરને પરીક્ષાની કસેટી પર મેલવા પડશે, માટે પરમેશ્વર ત્રણ જગતના નાથ હાય સંપૂર્ણ ગુણવાળા હાય તા પશુ પેતે પરીક્ષાની કસેાટી પર ચઢાવે. ત્રણ લેાકના નાથ સુર ને ઇંદ્રથી પૂજ્ય ઠરે ત્યારે મન ખાત્રી કરે. જૈના જ એવા છે કે પરમેશ્વરને પણ પરીક્ષાની કસેાટીએ ચડાવી માને છે.
બીજા બધાને વિષ્ણુ મહાદેવ બ્રહ્મા મહમદને માને.એજ ઉદ્ધારક તારક વડા મુરબ્બી, પશુ શાથી? એ સવાલને ટ્રાઇ જશેાપ અવકાશ નથી. શાથી પરમેશ્વર વડા તારનારા ત્રણ લેાકના નાથ એ પ્રશ્ન જૈનધમ સિવાય ખીજે પૂછી શકાતા નથી. મેગલાઈ રાજ્યમાં રાજાએ કેમ હુમ કર્યા તે કહેવાના હક નથી. ન્યાયસર હુકમ થવા જોઈએ તે ત્યાં હતું નથી. તેમ જૈનધમ સિવાય ખીજામાં ત્રણ લેાકના નાથ માનીએ એ પ્રશ્નને અવકાશ નથી. એને ઈશ્વરને વગર પરીક્ષાએ માની લેવા છે. વગર તપાસે વગર પ્રને વગર સમાધાને કહેલું. માવાની ફરજ પાડવી ાગ્યાયેાગ્ય પૂછવાના હુક નથી. માજ સવ ઇતર ધર્માં મેાગલાઈમાં માચી રહ્યા છે. અહીં તમે દેવ ગુરુ તેના વચના ધરાધર ધર્મને માન તા પરીક્ષાની કસેટીએ ચડાવી માનેા કેાઈ ઇતર ધમાઁમાં દેવને, ગુરુને કે ધર્મને પરીક્ષાની કસેટીએ ચડાવવાની છૂટ નથી; સ્વપ્ને પશુ ટ નહિ. તેથી દેવ ન માને તે નાસ્તિક,