Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૨૦૧
દોડાદેડ છે. માટે ધર્મની સ્થિતિ નિરુપાધિકપણામાં પણ સેનીએ સેનુ અને ઈતર ધાતુ પ્રથમ સમજવા ોઇએ એ સમજ્યા પહેલાં સેનીની દુકાન કાઢે તે શું થાય ? અહીં આત્માનું સ્વરૂપ કયું એ હજુ સમજાયું નથી, માટે એ સમજવા માટે પહેલા નબરે સામાયિક જરૂરી. આત્માના સ્વરૂપ મેળવવાના રસ્તા મેળવી આપે છે. તે વિશેષથી એ સામાયિક કેવા પ્રકારનુ છે તે અધિકાર અગ્રે વ માન.
પ્રવચન ૧૫૬ મુ
શ્રાવણ સુદી ૧૧ ને મુધવાર
મેાક્ષની મુસાફરીમાં દેવલાક મળી જાય તે વિસામા સમાન છે.
શાસ્ત્રકાર મહારાજાએ ચાતુર્માસિક કૃત્યેના ઉપદેશ કરતાં સામાયિકાદે નત્ર કાર્યો ખતાવ્યાં, તેમાં પહેલાં સામાયિકને સ્થાન ક્રમ આપ્યું? ગણતરી કરતાં એકથી ક્રમથી એકસે સુધી જવાય છે. પહેલી ચેાપડીથી સાતમી ચેપડી સુધી જવાય છે. જો સામાયિક એકડા તરીકે ન હાય પહેલી ચાપડી તરીકે ન હેાય તે તેના પહેલે ઉપદેશ વ્યર્થ છે. તા કે સામયિક ઉંચા ધેરણ તરીકે અગર એકસે તરીકે છે. પણ આગળ જે લાઇન લેવી હાય તેને અનુકૂળ જ શિક્ષણુ અપાય છે, ગુજરાતના વ્યવહાર હોય તે પહેલે ગુજરાતી કક્કો શીખીએ છીએ. ભજીાવવા પહેલાં લાઈન ધ્યાન બહાર ન હેાવી જોઈએ. એમ અહીં બધા કૃત્યા સામાયિકની લાઇનમાં કરવાના છે. તે મુદ્દાએ દેવપૂજા બ્રહ્મચય દાન તપ છે, તે મુખ્ય મુદ્દો ત્યાં છે. જેમ ખુદ મહાવીર મહારાજ માટે સાંભળીએ છીએ. એકડાથી કક્કાથી ભણ્યા નથી તે તેમને અભણ માનવા તેમને પૂર્વભવનું જ્ઞાન હાવાથી તેમને એકડેથી કે કક્કેથી ભણવાની જરૂર ન હતી. એવાને ભણાવનારની વિધિ કરાવનાર માબાપ અત્યંત મેહુવાળા ગણાયા. અત્યંત મેહવાળા અર્થાત્ ભવાંતરીય જ્ઞાન હૈાય તેવાને એકડે એકથી કે પહેલી ચાપડીથી ભણવાના ઉપદેશ દેવા તે મૂખ પણું છે. તેમ અહીં જેમને ભવાંતરનું કનું હલકાપણું હાવાથી પહેલા ભવમાં સાધુપણું લીધું હોય તેની પ્રતિજ્ઞા ત્યાં પૂરી થઇ, તેથી પ્રતિજ્ઞારૂપી ચારિત્ર ખીજે ભવ સાથે આવી શકે નહિં. આ ભવનું કે પરભવનું જ્ઞાન કે ઉભયભવનું જ્ઞાન દર્શન હેાય પણ ચારિત્ર એ કેવળ આ ભવનુંજ હાય, ઉભયભવનું હોઈ શકે નહિં તેથી મહાવીર મહારાજને જ્ઞાન પહેલા ભવન