Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૨૦૬
પ્રવચન ૧૫૬ મું
પેાતાના આત્મરક્ષકા એટલે પેાતાની ભુજા તેને ત્રાસ પમાડી તેની વૈશ્વિકા ઉપર પગ મૂકયા. સામાન્ય રાજાના સિંહાસન ઉપર પગ મૂકે તે ખ ચઢી જાય તે ઈન્દ્રની વેદિકા ઉપર પગ મૂકે તે વખતે ઇન્દ્રને શું થવામાં બાકી રહે? સૌધમ ઇન્દ્રને તિરસ્કારનાં વચના કહે છે. જેને અસ ખ્યાત દેવતાએ ખમાખમા કરનારા, અધદક્ષિણુ લેકમાં દૃષ્ટિ વ્યાપેલી છે, અપ માનનાં વચના કહી જાય, એકાંતમાં નહિં. જ્યાં હજારા સામાનિક દેવતાએ છે, ઇન્દ્રાણીએ છે, ત્રાયશ્રિંશ દેવતા છે. ભરસભામાં તુ તાં કરેલી છે. તે વખતે તેની છાતી કેવી ખળી હાવી જોઈએ ? ત્રણ લાખ છત્રીસ હુજાર સુભટને ત્રાસ પહેાંચાડયા. બધી સત્તાની સમક્ષ તું તાં કરી દીધા. જ્યાં ચમરેન્દ્ર સરખા અધમમાં અધમ માવી સ્થિતિવાળાએ તું તાં કરી હોય તે વખતે તેનું કાળજું કઈ સ્થિતિમાં હાવું જેઈએ ? વજ્ર મૂકવાનાં કારણ તપાસે. તેમાં માલમ પડયું કે વીનું શરણ લઇ આવ્યે છે કે બધું ઢ'ડુગાર ત્રાસ અપમાન બધી વાત ઉડી ગઈ શામાં એક મહાવીરના વચનથી, શરણુ લઈ આવ્યા છે, તેમાં ભગવાને કશું કહ્યું જ નથી. ગુના કરનાર શરણ લે છે. આવી કફાડી સ્થિતિને કેવી રીતે ગળી શકયો હશે ?
સકિત સહેલુ નથી.
સમકિત સહેલું નથી. મહારાજ તે કહે. કહે કે આ વચન મિથ્યાત્વી છે. ગુનેગારે માત્ર શરણુ કહ્યું છે. મહાવીર મહારાજે કહ્યુ નથી. ગુનેગાર શરણુ કરે તેની ઉપર આટલી કફોડી સ્થિતિમાં સહુન કરે છે. દેશી સ્ટેટમાં કોઈ કોઈને લડાઇ થાય. હદ સ્થિતિ આવે. મહારાણાની માણુ છે. પછી કાંઈ કરે તે પ્રાણાંત સજા થાય છે, જેને મુરબ્બી માન્યા તેની આણુ પાળવી પડે છે. સંઘની આણુ દેવા તૈયાર, પશુ માનવા કેટલા તૈયાર છે? તમારે સ ંધની આણુની કિંમત નથી, નહિંતર સંધની આણુ માનવા કેટલા તૈયાર છે ? સઘને થાપનારાસધના દાદા તેની આણુ, અરે સઘમાં અગ્રગણ્ય સાધુ, એ તે મહારાજ કીષા કરે શું જોઇને આ મેલાય છે, શક્તિવાળા નથી. કાયર છું એમ કહી શકાય. વગર કહ્યે અમલ શી રીતે કર્યો હશે ? મહાવીરે ચમરેન્દ્રને છેડવાનું કહ્યું નથી. વિચારો, આ જગા પર એક મહાવીર નામથી અંદર કેટલી ઠંડક હાવી જોઈએ. જેમાં ત્રણુ લાખ છત્રોસ હજારના તિરસ્કાર ઠંડા થયા. દોડચે. ઇન્દ્રની ભક્તિની સ્થિતિના વિચાર કરજો. કઈ સ્થિતિની ભક્તિ, નહિંતર વજ્ર મળ્યું. મરદોના કામાએ કે થઈ