Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૯૦
પ્રવચન ૧૫૪ મું
पुराणो मानव धर्मः सांगो वेदचिकित्सकः आज्ञा सिद्धानि चत्वारि न हंतव्यानि हेतुभिः ॥ પુરાણાના આજ્ઞાસિદ્ધ પદાર્થીમાં પ્રશ્ન કરવાના ન હૈય
અઢાર પુરાણા છે કે જેની વાત સભામાં કરીએ તેા કરનાર અને સાંભળનાર લાજી મરે. પણ એ તે કહ્યું તે માની લ્યે, પુરાણમાં એક હકીકત છે કે એક સતી છે ને એક ઘણી ખરાખ સ્ત્રી છે. પેલી ખલે લઈ વેશ્યાને ત્યાં મૂકવા જાય છે. બન્નેને એક શાણા પુરૂષે શીખામણુ દીધી કે વેશ્યાગમન તે નરકનું કારણ છે. બાઈએ શીખામણુ દેનારને શ્રાપ આપ્યા ને તેને શ્રાપ લાગી ગયા. હવે આમાં હેતુયુક્તિ માંગે તે કયાંથી આપવાં ? ત્રાજ્ઞાનિદ્રાનિ આજ્ઞાથી સિદ્ધ હૈાય તેમાં વિચાર કરવાના વખત નહિઁ. સૂય સરખા દેવને નથી છે।ડયા. સૂર્યની સ્રી સૂચના તાપ સહન ન કરી શકી. પીયર ભાગી ગઇ. જેને જગતની ચક્ષુ માનવામાં આવે, તે સૂ`ની સ્ત્રી પીયર ભાગી ગઈ, એમ કહે છે પછી તે સ્રી સસરાને કહે છે કે તારું' તેજ સહન થતું નથી. જમાઈ સસરાને સલાહ પૂછે છે કે શું કરુ? સસરા કહે છે કે સુથાર પાસે તારું શરીર છેલાવ. સુથાર પાસે છેાલાવા જાય છે. સુથારે સંઘાડીયે ચઢાવ્યેા. ઢીંચણુ સુધી છેલ્વે, એમાંથી તેજ નિકળ્યું. દેલાતા તે વિષ્ણુનું સુદર્શન ચક્ર ગદા બની આમાં હતુ યુક્તિ માંગે તે કયાંથી આપવાં ? પુરાણામાં જે કહેલું છે, ચાહે માદમીને ગર્ભ રહ્યો એમ કહ્યું છે. તે આજ્ઞાસિદ્ધ માની લેવું. મનુસ્મૃતિમાં કહેલે ધર્મ આજ્ઞાસિદ્ધ માની લેવે, માંસ, દારૂ, મૈથુનમાં દ્વેષ નથી. તેમાં દ્વેષ નથી શી રીતે એ પૂછવું જ નહુિ, યજ્ઞામાં માંસ ન ખાય તા ૨૧ કલ્પે। સુધી ઢોર થાય. આ સ્મૃતિકારો કહે છે. બ્રાહ્મણ પારકું ઉપાડી ખાઈ જાય પહેરી લે તે પાતાનુંજ છે પારકું નથી. મેં મહેનત કરી મેળવેલુ બ્રાહ્મણને પેાતાનું કેમ ગણાય ? આમાં યુકિત ન કરવી, આજ્ઞાસિદ્ધ, વામદેવ ભારતદ્વાર ઋષિઓએ સુથારની ગાચેને મારી નાંખવા તીષી, કુતરાનીયેાનિ ખાધી તે પણુ પાપ ન લાગ્યું. અજીગત ઋષિ છેાકરાને મારી નાખવા લાગ્યા. પાપ ન લાગ્યું. શાલિગ્ન અંગેપાંગ સહિત વેદ તેમાં જે કહેલું છે તે માની લેવું ઘૃણા ન કરવી. કહેવા માત્રથી જ માની લેવું, વૈદકશાસ્ર તે પણ આજ્ઞાથી માની લેવું. આ તા અનુભવસિદ્ધ છે, રાગની ઉત્પત્તિમાં જે વાત કહી છે તે વાત આજ્ઞાસિદ્ધમાં લઈ જવી પડે છે. યજ્ઞ કરતા