Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૧૮૩
દુઃખનું કારણ એવા પૈસે છે. તમે સંસારની જડ પૈસા ઉપ૨ ગણુશે, આબરૂની કુટુંબની શરીરની બધાની જડ પેસેા છે તેને દુઃખનુ સાધન કેમ કહે છે ? પણ જેટલાં કાર્યો ગણાવ્યાં તે ક્રાર્યાંમાં જીવનું કામ કયું ? બ્રાહ્મણ છોકરાની ઢેડ સાથે ભાઇબંધી
આબરૂ કુટુંબ શરીર ઇંદ્રિયાની માજ વિગેરે જીવનાં ક્રામ નથી. પુદ્દગલના સાધનમાં જેણે શ્રેષ્ઠતા મેળવી તેને શ્રેષ્ઠ ગણુવા તૈયાર થાય. અજ્ઞાન છોકરા બ્રાહ્મણના હાય અને ઢેડ સાથે ભાઈબંધી કરે અને દોસ્તને માબાપ કરતાં અધિક ગણે તેટલા માત્રથી વિવેકીએ એને ઠપકા ન દેવા એ કાઈપણુ પ્રકારે બનવાલાયક ગણાય ખરું? તેમ આ આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એ જડ એવા પુદ્દગલ સાથે જોડાયો તેથી જડ પુદ્ગલની કિંમત કરવા લાગ્યા. આત્માના સ્વરૂપની દરકાર પણ નહિ. ખાલ્ય અવસ્થામાં આત્માની સ્થિતિ વિચારવી નહીં, જુવાનીમાં કે વૃદ્ધપણામાં પણ આત્માને વિચારતા નથી. નહીં ત્રણમાં, નહીં તેરમાં ને નહીં છપનના મેળમાં. ત્રણ અવસ્થામાંથી એક પણ અવસ્થા આત્મા માટે નિયમિત કરી છે ? ત્રણે અવસ્થા પુદ્ગલની ભાજીમાં જોડી દીધી છે, જ્યારે ત્રશુ અવસ્થામાં એકેમાં આત્માર્થ નથી, તે તૈર કાઠીયા વખતે આત્મા સુઝે જ શાને ? કેવળ પુદ્દગલ દૃષ્ટિમાં જ જન્મ ગુમાવવેા છે, તેવાને બાહ્ય પદાર્થો જ ઉપયેગી લાગે બહારના પદાર્થીની મમતા ન છૂટે તે શરીરની કેમ છૂટશે ?
જેઓને માહ્ય દ્રશ્ય પદાર્થના મમતાભાવ ન છૂટે તેને આ શરીરના મમતાભાવ છૂટે કયાંથી ? એની સાખત વધારેમાં વધારે સાત આઠે ભવની. મનુષ્ય તિય ચપણું હોય ત્યારે બહારના દ્રવ્યનું મમત્વ વધારે પેાષાય, તે સાત આઠ ભવજ પાષાય; પછી ચાહે જાવ માક્ષે, ચાહે ઉતરે નીચે, પંચેન્દ્રિયપણામાં સાત આઠથી વધારે ભવ નથી. સાત આઠે ભવનું વધારેમાં વધારે પોષાતું એવું દ્રવ્ય તે સ`કાળથી પેષાતી કાયા ઉપરથી ક્રમ મમત્વ ઉતરશે ? સાત આઠ ભવે પ ંચેન્દ્રિયપણું થાય એટલે માત્ર એટલા ભવન્તુ' દ્રવ્ય પાષણ તે ન છૂટે તે કાયાનું મમત્વ સર્વકાળનું છે તે કેવી રીતે સંબધ છેડશે ? વ્યવહારની અપેક્ષાએ દ્રવ્યના જેમા વ્યવહાર છે તેવા ભય આઠજ, તે સબધ છેાડતા નથી તે। અનંતા જન્મના સ. કાળના આ શરીર સાથે સંબધ છે તે કેમ છૂટશે ? કાયા ભલે ખીજી