Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૮૧
પણ દેખાતી માનવી અતિશય દેખાવામાં કારણ માનવામાં આપણી બુદ્ધિ કામની, તે છતી ન માન્ય કરવી એને અર્થ છે? જુલારામ એટલે સેવના કરું છું. આ શબ્દ કહી આપે છે કે ગુરૂની સાક્ષી વગર સામાયિકનું આરાધન નથી. ગુરુવિરહ કયાં વાંદણ, કયાં સ્પર્શ કરવાને? સાધુના સંબંધથી ઉતપત્તિ છે, તેથી સ્થાપના ને ગુરબુદ્ધિથી પર્યું પાસનામાં લીધા છે. સાવદ્યાગનું વર્જન, અનવઘનું સેવન આ બે પ્રતિજ્ઞા લેવાથી સામાયિકમાં પૌષધમાં સામાયિકનું કચેય રહેલું છે. આમાં આ દયેય છે. પણ બાકીના છ માં દયેય શી રીતે રાખવું? એ વિગેરે અધિકાર અગ્ર વર્તમાન.
પ્રવચન ૧૫૩ મું
શ્રાવણ સુદી ૮ રવિવાર સુક્ષેત્રમાં ધનવપન અને દેવદ્રવ્યાધિકાર
શાસ્ત્રકાર મહારાજા ચાતુર્માસિક કૃત્યે બતાવતાં સામાયિક પ્રતિક્રમણ પૌષધ વિગેરે નવ કુને બતાવતાં પ્રથમ સામાયિક નામનું કૃત્ય બતાવે છે. કેટલાકે ગામડીયા પંડિત જેવા હોય છે. વ્યાકરણ ભણેલે આવે ત્યારે હું ન્યાય ભણેલો છું. ન્યાયવાળે આવે ત્યારે હું વ્યાકરણ ભણુ છું. તેમ આપણામાં દરેકના આત્માઓ પિતપતાની મેળે વિચારી લે કે ત્યાગની વાત આવે ત્યારે, પૈસા ખરચવાના હોય તે હમણા કરી દઈએ. રકમ ખરચવાની વાત આવે ત્યારે, ઉદારતા આપણાથી થતી નથી; શરીરનું કામ હોય તે હમણ કરી દઈએ. બન્નેની વાત આવે ત્યારે ભાગ્યશાળી ધમિષ્ઠનું કામ છે. સામાન્ય ધર્મ થતું હોય તે તૈયાર ગુરુવંદન કે દેરે જવાનું હોય તેમાં નથી કરવાને ત્યાગ, નથી કરવાની તપસ્યા, આ પદ્ધતિ શાને લીધે છે? જીવને મેહનીય કર્મ એ બાહ્ય પદાર્થને અંગે અને આત્માને લાગેલા પદાર્થોને અંગે મોહનીય હોવાથી આ સ્થિતિ છે. શરીર-દ્રવ્ય ઉપરથી મમતવ ઉતર્યું નથી. તેથી શરીરની કે દ્રવ્યની મમતા ટકી રહે અને ધર્મ અને તે બંધી કરવા તૈયાર છે. શરીરને નિર્મમત્વ ભાવ કરવો પડે તે આ ભાઈને પાલવતું નથી. બાહ્ય પદાર્થોનું મમત્વ છે તેને પણ ધમાં કર પાલવતા નથી. બાહ્ય અને અંતરમાં મમત્વ એમાં રહે ને પછી ધર્મ થાય તે કરે છે. ધનને જિંદગી કરતાં અધિક ગણે. જિંદગી મારે એકલાને કામની, ધન આખા