Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૭૯
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ છે અનવઘનું સેવન જરૂર કરવું. આથી પોષક લીધા પછી દેરે ન જાય તે પ્રાયશ્ચિત્ત. પડિલેહણ ન કર્યું, પિષધને અંગે ચાર પ્રતિજ્ઞામાં કઈ જગોએ વાંધે આવ્યું તે પડિકમણું સઝાય ન કર્યા, દેરે ન ગયો, તેની આયણ શા માટે? સામાયિક ઉચ્ચર્યું ને અધ્યયન ન કર્યું તે ગયું શું ? જે સાવત્યાગ એક જ મુદ્દો રાખે, સઝાય ન કરે, ભણે ગુણે નહિં, ઊંઘી જાવ તે સાવઘગ ત્યાગ કરનારને દુષણ આવતું નથી. સાવદ્ય પ્રવૃત્તિ ન કરવી એ પ્રતિજ્ઞા છે ઉંઘમાં એટલે પ્રમાદ નથી. જેટલે બેઠે રહેવાથી ચિંતવન કરશે તેટલું ઊંઘમાં ચિંતવન નથી. અહીં બે પ્રતિજ્ઞા છે. સાવઘગ ન કરે ને નિરવદ્યાગ કરે. સામાયિકમાં બંને પ્રકારની પ્રતિજ્ઞા આવી જાય છે. પિષધમાં દુવિહે તિવિહેણુંથી પ્રતિજ્ઞા કરે પણ ચારને ત્યાગ કરી સાવદ્ય ત્યાગ કર્યો પણ અમે નિરવઘ કરવાની પ્રતિજ્ઞા ક્યાં લીધી છે? જે નિરવની પ્રતિજ્ઞા નથી તે દેરે ન જઈ એ તે આલેયણ શાની? ક્યા પચ્ચખાણુને અંગે આલેયણ ગણે છે? કાર નં ggવાન આ ચારને ત્યાગ કરી ચાર અગર આઠ પહેાર સુધી હું પયુંપાસના કરીશ. પૌષધ વ્રતને અંગે નિરવઘગના સેવનની પ્રતિજ્ઞા ઉgવાતામિ પદથી પ્રતિજ્ઞા લઈ લીધી. આછામાં ઓછું બે ઘડીનું પચ્ચકખાણ હોવું જોઈએ.
બહુવેલ સંદિસાહું? બહવેલ કરશું? એટલે આંખ મીંચવી પડે કે ઉઘાડવી પડે તેમાં વારંવાર ગરને પૂછી શકાય નહિં, તેવી ક્રિયાઓ માટે પહેલેથી છૂટ લઈ લઉં છું. પૌષધ કરનારે શ્વાસે શ્વાસ આંખ ઉઘાડવાની છુટ લીધી તો બાકીના કાર્યોમાં ગુરુને આધીન. અહીં પૌષધમાં સામાયિકની પેઠે સાવદ્યાગ છોડવા જોઈએ તે સાથે નિરવા વેગ આચરવા જ જોઈએ. આ નક્કી હોવાથી સામાયિક રૂપ નવમા વ્રત આરાધવાને અંગે ઉચયું. આથી પૌષધ સામાયિકસ્વરૂપ જ છે? તે કે હા. જાણી જોઈને આવતે લાભ નથી લે ? એ કશુ ન લે ? અર્થાત સહુ કેઈ લે. પૌષધ સાથે સામાયિક વ્રતનું આરાધન થતું હોય તે કોણ છોડે? તે ઘgવારા સામાયિક વ્રતમાં પ્રથમ એ જ પ્રતિજ્ઞા
ती करेमि भंते सामाइय सावज्ज जोग पश्चक्खामि जाव नियम (ના) ggવાતામિ એ પ્રતિજ્ઞા હતી જે અદ્ધા પચ્ચકખાણ હોય તે ઓછામાં ઓછું બે ઘડીનું હોવું જોઈએ. નવકારશીન પચ્ચકખાણુમાં બેવડી