Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૭૮
પ્રવચન ૧૫૨ મું
ફળ છે. તે પ્રથમ વ્રત ઉચ્ચારવાથી બીજા વ્રત ઉચરવાની જરૂર નથી. સમુદાયે હિંસા માત્રના પચ્ચકખાણ છે, છતાં એ પૃથ વ્રતે આવી રીતે અંશરૂપે રહેલા છે. એ તે દ્વારા પ્રથમનું રક્ષણ છે. બીજા મહાવતે જેમ ઉચરાય છે તેમ એકને અતિક્રમ થાય તે પાંચને અતિક્રમ થાય. એકનું ખંડન તે પાંચેનું ખંડન, આત્માના ગુણોનું ખંડન. મૂળમાં લઈ આત્માના બચાવ માટે લઈએ તે આપ આપ આખાનું ખંડન થયું. વાડમાં છીંડું પડ્યા પછી અનાજના છોડવાને કેટલા પકડી રાખે? એમ ચાર વતે વાડે છે. વાડમાં છીંડાં પડે તે પણ નુકશાન. અનાજ ઉપર પડે તે પણ નુકશાન એક વ્રતના અતિક્રમમાં પાંચેયને અતિક્ષ્મ છે.
સીધાં દુષણે કે આડકતરી રીતે બીજા વ્રતના દે. એકના અતિક્રમમાં પાંચેને અતિક્રમ છે. એકના રક્ષણે બાકીનાનું રક્ષણ છે. અંશે પણ પચ્ચકખાણ થાય છે તે કરવામાં ફાયદે છે. અહીં અગ્યારમું વ્રત પૌષધ લીધું છે તે સાથે સામાયિક નામનું વ્રત થઈ જાય તો ઠીક છે. એ ધારી સામાયિક ઉચ્ચરે તે અડચણ નથી. આમ સમાધાન શાસકારોએ આપ્યું. પૌષધ પ્રથમ સામાયિક સાથે જ હેય. સામાયિકનું જેટલું પ્રજન તે બધું પ્રયોજન પૌષધથી સિદ્ધ થએલું છે. પૌષધ સામાયિકમય હોય તે સામાયિક પિતે સામાયિકવરૂપ છે. આવશ્યક પણ સામાયિકવાળાને કરવાનું હોવાથી સામાયિકમય છે. પૌષધમાં જે પ્રશ્નોત્તરે સમજ્યા તે ઉપરથી સામાયિક કરતાં પૌષધ લગીર પણ એ છે નથી. અગીઆરમા વ્રત સાથે નવમું વ્રત આરાધું છું. બે વ્રતનું આરાધન થાય છે, તેથી બે સાથે ઉચ્ચારી શકાય. જે તે બે માં સામાયિક અને પષણમાં સામાયિકને ઉદ્દેશ ખસેલ નથી. સામાયિક આવશ્યક પૌષધ એ ત્રણ વસ્તુ સાધુપણાની છાયા છે. તેમાં સામાયિકને ઉદેશ જરૂર છે, પણ અમારી કરણમાં આવે. દેવાર્ચનાદિકમાં સામાયિકને ઉદ્દેશ ક્યાંથી લાવશે? પૌષધમાં પણ કરેમિ ભંતે સામાઈયં એ શબ્દ ન હતે. આડારાદિ પૌષધ હતા. આ ચાર વસ્તુ ન કરવી એ ઉદ્દેશ હતું, પણ સમ્યગદર્શનાદિને ઉદ્યમ કરે એ કયાં હતું? સામાયિકની બે પ્રતિજ્ઞા કઈ?
સાવગના વર્જન સ્વરૂપ અને અનવદ્ય યુગનું સેવન આ બે સામાયિકની પ્રતિજ્ઞા છે. સાઘનું વર્જન કરવું એટલું જ નહિ પણ