Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૪૯ મારકીટમાં પુઠ કરે તો જ આ મારકીટમાં જવાય, તેમ ધર્મ બજારમાં જતી વખત વિષયના બજારમાં પુંઠ કરવી પડશે. બે વાનાં કરવા જાવ તેની જ મુશ્કેલી છે. અહીં સમકિત છે. શુદ્ધ દેવાદિક, જીવાદિક નવતરવ માનવાનું કહો પણ તે આ બધું વિષય બજારને પુંઠ કરી તેથી દેવ, ગુરુ, ધર્મ માન્યા છે. તેમ જ નવતત્તવમાં આશ્રવ છેડવાલાયક શાથી? વિષયબજારને ગેડી તેથી. વિષયનજર મારે માટે ભયંકર છે, એ ભાસ થવું જોઈએ. વિષયબજારને પૂંઠ કયારે થાય? જે ભયંકર લાગે તે. અને આશ્રવ અને બંધ એ બે વિષયબજારના ગઠીયા છે. ધરમ બજારમાં મને લઈ જાય એવા મારા સંવર અને નિજેરે. આ બે બેઠીયા ધરમબજારના. આ બે ગઠીયાને સમજાવતા હોય તો માત્ર તીર્થકર મહારાજ છે. વિષયબજારને પૂઠ કરાવે ને ધરમબજારના તાળાં તેડી નાંખે. શહેરની પિલીસ ઉભી રહે તેમ ધરમબજારના નાકે અહીં પોલીસ ઉભી રાખી છે. સંવર અને નિરા ધરમબજારના ચેકીદાર. સંવર અને નિર્જરા લુચ્ચા દલાલને સીધા કરનાર. પણ સંવર અને નિર્જરા ત્યાં ધરમબજારમાં, આત્માનું જવું થાય ત્યારે આત્માને સંવર નિજર મળે. આ બધું કાર્ય તીર્થકર મહારાજથી થાય છે. ગણધરો ચૌદપૂવી મનઃપર્ય વિજ્ઞાની વિગેરે બજારના વેપારી છે, પણ ધર્મ બજારના તાળાં તેડનાર તીર્થકર જ છે. આથી ત્રણલેકને પૂજ્ય નામકર્મની કેટલી બલિહારી છે એ બધું સમજી શકીશું. દહીમાં બાર વરસ રહ્યા પણ પઈન વેપાર ન કર્યો તેવા વેપારીને શું કહેવું? આ તીર્થકરે તાળાં ખેલી ખુલ્લા કર્યા, ધરમબજારમાં કરિયાણું કર્યુ? સંવર અને નિજેરાનું. સંવર નિજેરાના વચને એ ઉપદેશ કરનાર વચને રોકીદાર અને સંવર-નિર્જરા ખુદ એ કરિયાણું. આથી ધરમનું શાસનનું મૂળ આત્મકલ્યાણની જડ સંવર અને નિર્જરામાં જ છે. હવે એ બેમાં નિર્જરા અને સંવરમાં મુખ્ય કેમ ? શાસ્ત્રકાર કહે છે કે સંવર, સંવર. વગરની નિજ સેલ (sell) એટલે હરાજીમાં મેલેલા સામાન સરખો છે. સેલમાં રહેલા સામાનની કિંમત હલકી છે, તેમ સંવર વગર હેય ને નિર્ભર કરે તે સેલના સામાન જેવા છે. સંવર-બખ્તરની તાકાત કેટલી ?
એક સાધુ નોકરાશી માત્ર કરે, તેમાં કેટલાં કર્મ તેડે? સાતમી નારકને નારકી યાવત્ ૧૦૦ વરસ સુધી સાતમી નારકીનું દુઃખ ભેગવે