Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૫૦
પ્રવચન ૧૪૮ મું
ને તેમાં જેટલાં કર્મ તેડે, તેટલાં કર્મ નવકારશીના પ્રત્યાખ્યાનથી ખપાવે. કર્મને વિપાક ભેગવા ને તે એ ભેગવાયા પછી નિર્જરા થાય. ૧૦૦ વરસ સુધી વેદના ભેગવી જે કર્મ તેડે તે કર્મ શ્રમણનિર્ગસ્થ નવકારશીમાં તેડે, નિજેરાનું જે હોય તે. નારકીનું વધારે જોર હોય પણ સંવરના બખ્તરથી ઘણાં કર્મ તેડી નાખે. જેની પાસે બખ્તર ન હોય તે તેપ લઈને તેપવાળાના ટેળામાં જાય તે માર ખાઈ બેસે. બખ્તર પહેર્યું પછી કોઈ હથિયારને ડર નહિં. અહીં સંવર રૂપી બખ્તર ધારણ કર્યું પછી કર્મ રાજાને ડર નથી. કર્મરાજાના સૈન્યમાં પાંચજ હથિયાર. હિંસા, જૂઠાદિક પાંચ. ભલે ક્રોધ, માન માયા, લાભ, રાગદ્વેષ થાય, પણ એ બધાં પાંગળાં છે, હથિયાર વગરનાં છે. એ હથિયારને બૂઠાં કરવાનું બખ્તર ‘સવાએ પાણઈવાયાઓ વેરમણું” વિગેરે પાંચ વેરમણે છે. પાંચે હથિયારને બૂઠાં કરે, લાગવા ન દે, તેવાં બખ્તરો આપ્યાં છે પણ ઘરનું બખ્તર ન બચાવશે. પહેલું બખ્તર બચાવશે. આપણે પાંચને બખ્તર ગેખીએ તેથી આ આત્માને બચાવ ન થાય. બખતર ઓઢયા સિવાય બચાવ નથી. માટે સંવર એજ બખ્તર પછી એક ડાંગ હોય તે પણ બસ છે. સંપૂર્ણ સંવરમાં આવે. ચૌદમે ગુણઠાણે જ્યાં વેગને પણ સંવર થાય, એ સર્વ સંવર જ્યાં તમને મળી જાય ત્યાં શત્રુથી પાંચ અક્ષર બેલવા જેટલે વખત પણ ટકી શકાય તેમ નથી. સર્વ સંવર અને સર્વ નિર્જરાને આંતરું પાંચ અક્ષર જેટલું સર્વસંવર આવ્યું એટલે સર્વનિજ આવે, આવે ને આવેજ. સર્વનિર્જરાને લાવનાર હોય તે સર્વસંવર જ છે.
સંવર વગરની તામલીની તપસ્યાનું અલ્પ ફળ
તામલી તાપસની તપસ્યા કેવી? એક ઉપવાસના પારણા અત્તરનાયણામાં કેટલી તાલાવેલી થાય છે? લગીર વેલું બેડું થાય છે, તે અગ્નિના વરસાદ વરસાવે છે. એક ઉપવાસમાં નિવિવેકી કેમ બને છે? રાત્રિભેજનને ત્યાગ, રાતના આરંભ સમારંભ વજેવા માટે કહ્યો છે. તે તપસ્યાને નામે રાતે આરંભ સમારંભ કરે તે ઠીક છે? નકારશીને પ્રતિબંધ રાખ્યા છતાં ચાર વાગે ચૂલાની ચકશાર કરે તે નેકારશીને પ્રતિબંધ ન રાખે તે બાર વાગે ખાવા બેસી જતું. આથી ખઉકણને પિષતે નથી ? તિથિપર્વનું ભાન નથી તેને તે કહેવું જ શું? આ તે