Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૫૦ મું
તમારા હાથમાં નથી તે તે જે બચાવવાની વાત કરવી નિરર્થક છે. સાધુ કેને કહેવા? હિંસાદિક પાંચ આશ્રવ બંધ કરે તેને સાધુ કહેવા. હિંસા તમારા હાથમાં નથી તે તમે નિવૃત્તિ કેવી રીતે કરી ? જ્યારે મારેજીવાડ તમારા હાથની ચીજ નથી તે પ્રથમ મહાવ્રત કયું? સૂક્ષ્મબાદર ત્રણ સ્થાવર કઈપણ જીવને મન વચન કાયાથી ત્રિવિધ મારું નહિં, તે મારવું તમારા હાથમાં નથી, મરાવવું તમારા હાથમાં નથી, તે મહાવ્રત ઉપર કુચડો ફેર. કેઈનું મરણ તમારા હાથની ચીજ નથી, આ કહેવામાં તત્વ ક્યાં છે? તમે બચાવની વાત કરશે તે બેટી છે. કસાઈના હાથમાં મારવાનું ને તમારા હાથમાં બચાવવાનું નથી, તે મહાતની મોકાણ માંડી ઘો. મારવું તમારા હાથમાં નથી તે હિંસાના પચ્ચફખાણ શું જોઈને કરે છે? જે હિંસાના પચ્ચકખાણ કરતા હો તે હિંસા તમારે આધીન છે. જે હિંસા આધીન છે. તે ન કરવી તેનું નામ અભયદાન છે. તે ન કરવામાં હિંસાની નિવૃત્તિ છે. મારા કહેવામાં પણ પાપ છે, તો ન માર એમ કહેવામાં જરૂર પાપનું રેકાણું છે. એક પણ વસ્તુ વિચારીને બેલીશ. શાસ્ત્રોમાં “ભજ કલદારની લાલચ નહિં ચાલે. શાસ્ત્રોમાં રીતસર બલવું પડશે. કર્યા કમ સહુ ભેગવે તે પિતાના આત્માને થતા સંકલ્પવિક ટાળવાની જગો પર કહીએ છીએ. આપણે ત્યાં જેઓ માનતા હોય કે હિંસા કરવી, કરાવવી ને અનુમોદવી એ આપણી ક્રિયાનું ફળ છે. થતી ડિસા ને કરાવાતી હિસાને અનમેદવી એ આપણી હિંસાનું ફળ છે. નહિંતર મહાવ્રતમાં જઈ નહિં શકે. આપણે જીવાડીએ તે જીવે, મરાવીએ તે મરે, તે એનું કર્મ | ખાતું રહ્યું ને? એને જ મારવાની તને બુદ્ધિ થઈ. એને બચાવવાની બુદ્ધિ તને થઇ તેનું કારણ શું? એને શાતા થવાની છે. તેના કર્મના સંજોગે તે કરે છે, તેથી તારા કર્મનું ફળ ચાલ્યું જાય છે તેમ ન સમજતા. તમે કસાઈને ત્યાં ગયા. ૫૦ માંથી ૪ ને છેડાવી તેનું કારણ? કહે, એ ચારનું હજુ આયુષ્ય આવી રહ્યું નથી. ૪૬ નું આયુષ્ય આવી રહ્યું છે. આયુષ્ય હતું તે બચી, આયુષ્ય ન હતું તે ન બચી, તેમાં તમે શું કર્યું? પણ અમે લેવા ન ગયા હતા તે? તે તું રસ્તામાં જોઈને ચાલે. જે જીવ બચે તે તે આયુષ્ય હતું ને બચ્ચે કે આયુષ્ય ન હતું ને ? તું બચાવે છે કેને? જેનું આયુષ્ય નથી આવી રહ્યું તેને બચાવ્ય, તેં દયા કઈ કરી? એનું આયુષ્ય આવી ન રહ્યા છતાં ન માર્યા તે મારા મહાવ્રત છે. આને બચાવવાની બુદ્ધિથી જ બચ્યાં. એને કંઈક પ્રથમ ભવને સંબંધ છે. ચાર ગાયને સંબંધ થયો