Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
૧૨૭ તે રાગનું કારણ હેવાથી કરમ બંધને સંબંધ છે, તે પૂછીએ કે, ૪૦ ને ન છેડાવી તે ઉપર દ્વેષ છે કે? તેમની દલીલનું સચોટ ખંડન
જે ચાર ગાયે છોડાવી તે આ મારી ગાય મારે કામ લાગશે કે મારા સંબંધમાં છે એવું કેઈ દિવસ વિચારતે નથી. આ બચશે-જીવતી રહેશે એજ માત્ર વિચારે છે. તે અહીં ૧૦૦ સાધુ આવ્યા તેમાં ચારને વહોરાવ્યું તે તેને મારા કાકા-મામાં માનવા ? જે કાકા-મામાં માનવા તે સુપાત્રદાન ન થયું ને જે કાકા-મામા છતાં સુપાત્રદાન કહે છે, અહીં પણ એની બુદ્ધિ બચાવવાની હોવાથી અભયદાન છે. તમે મહાવીર મહારાજ ઉપકાર કરનારા હતા એ ઉપર મીઠું મૂકો ! પ્રથમ ગૌતમસ્વામીને ઉપદેશ કર્યો. એમના ઘણા ભવના સંબંધી ગૌતમ. ઘણા ભવના સંબંધી પરિચયવાળા સ્નેહ લાગેલા એવા ગૌતમને પ્રતિબંધ કર્યો તે પણ રાગથી કર્યો. હવે મહાવીરના ઉપકાર ઉપર મીઠું! કરેડમાંથી ચૌહજારને જ કેમ દીક્ષા આપી? તે મહાવીરને ઉપકાર રહ્યોજ નહિં! તમે તમારી દષ્ટિએ ધર્મોપદેશ આપે તે આખા જગતને આપે છે. જે ન આવે તે તમારા ઠેષી છે. પૂર્વ સંબંધીઓ જ આવે છે તેવાને તો ધમે!પદેશ આપે તો ઉપકારને છોટે નથી એમ તમારે માનવું જોઈએ. તે ખાટકીવાડેથી ચાર ગાયે પણ છોડાવનારને અભયદાનો લાભજ છે. આયુષ્ય એ ઉપક્રમથી તૂટવાવાળી ચીજ છે. પોતે ઉપક્રમ વજેવા, જીવિતને મળતાં કારણે કવાં, બીજા જીવના ઉપધાતનાં કારણે વર્જવાં, તેજ હિંસાત્યાગ. બીજાઓ પાસે ઉપરાતનાં કારણે વજવવાં એના કર્મના ઉદયે થાય છતાં પ્રશસ્ત કષાયના વશથી બચાવી શકીએ છીએ. કસાઈઓ જે વચન બોલે તે વચન તેમના મેંઢામાંથી નીકળે છે. જે જીવન અગર મરણ તે કર્મઉદયથી થનારી ચીજ છતાં એમાં આપણે કારણ બની શકીએ છીએ. જીવન ટકાવવામાં, નહીં મારવામાં કારણ બનીએ તે દયા અને અહિંસા. મરવામાં કારણ બનીએ, એના મરણના વિચાર કરીએ, પ્રયનવાળા થઈએ તે હિંસા. તે મહેતલ આપણા હાથમાં ન હોય તે હિંસાને કે દયાને સ્થાન નથી. પણ બીજાને બચાવવાને આપણે ક્રિયા કારણ બને છે. તેથી પાપના ભાગી થઈએ છીએ. આ વાત ખ્યાલમાં લેવાથી મરનારા અને જીવનારા ઉપર