Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૩૨
પ્રવચન ૧૪૬મું
કર્યા. મહિના મહિનાના ઉપવાસ કર્યા. એક બે ઉપવાસ કરતાં કેમ થાય છે? તે શાસ્ત્રની વાત કરાણે મૂકી તમને પિતાને તપસ્યામાં કેમ થાય છે તે તો અનુભવ છે ને ? લાગલગાટ મહિનાના ઉપવાસ કેમ થયા હશે? આટલે ત્યાગ છતાં ફકત મને હલકે પાડે છે, આ દષ્ટિમાં ગયે. હેજે ચાલતાં પગ નીચે વિરાધને થવી એ સંભવિત છે, અનુપ
ગથી કોઈ જીવ આવે ને મરી જાય તે અસંભવિત ચીજ નથી પણ ચેલાએ કહ્યું ત્યાં કાંટે લાગ્યું. એ વાત હવે કબૂલ કરવાની જ નહિં. રસ્તામાં ગોચરી આવતાં પડિકમણમાં ચેલાએ પાપ આવવા કહ્યું. મારી પાછળ પડી છે, એમ કહી ગુરૂ મારવા દેડ. આ સ્થિતિમાં
જ્યોતિષમાંથી ઉતરી ચંડકેશિયા થયા. કાળો નાગ કેણ? મહાવ્રતધારી નિઃસ્પૃહી અણગાર. એને આટલા ક્રોધમાં કે અભિમાનમાં કહે તેટલામાં કળાનાગપણને ભવ. જાતિસ્મરણથી બધું માલુમ પડ્યું, આ ક્રોધ આ સ્થિતિ લાવનાર છે માટે મારે ન જોઈએ. આ ધારી કેધ આવે તેમ ન કરવું ને આવે તે સફળ ન થવા દે, એ ધારી દરમાં મેં ઘાલી રહ્યો. પંદર દિવસ સુધી વેદના ભેગવી. પછી કઈ પૂજા કરવા આવે તે પણ નુકશાન કરનાર, કારણ? ઘીથી કીડીઓ આવતી ને વેદના કરતી,
જ્યાં કૃષ્ણ મહારાજ સમતામાં હારી ગયા ત્યાં કાળે નાગ સમતામાં જીત છે. જરાકુમારે કૃષ્ણને બાણ માર્યું. જરાકુમાર આવ્યું. હવે બચવાને નથી, પિતે કૌસ્તુભ આપી મોકલે છે. બળભદ્ર આવશે તે મારી નાખશે, માટે ચાલ્યા જા. જરાકુમારને એકલતાં છેલ્લી દશા આવી. ત્યાં મારનાર કાણ? ગયે કયાં? નીચે જવું છે ત્યારે કૃષ્ણની લેશ્યા બગડી. જ્યાં ૩૬૩ યુદ્ધમાં ઝૂઝનારા તે સમતાના સંગ્રામમાં માર ખાઈ ગયા ત્યાં કાળે નાગ જીતે છે. પંદર દિવસ મે દરમાં રાખે છે. કેને વિપાક મેં અનુભવે છે. માટે કોધના રસ્તામાં જવું નહિં. ક્રોધ કરવાથી શું ફળ નિપજે છે તે ફળ અનુભવ્યું છે, માટે કાળજું કુતરા ન ખાઈ ગયા હેય તે એ રસ્તે શી રીતે જઈ શકું? સમતાના સમરાંગણમાં સર્પ પાર ઉતર્યો. આ ક્ષમા તે વિપાકક્ષમા. આવી રીતે ભાવી વિપાકે દેખી બીજાએ ચાહે જે દેખ્યું, મારી નાખવા માંડે તે પણ પિતાનામાં આવેલા આવેશને દબાવી રાખે તે વિપાકક્ષમા. વચન ક્ષમા
જેઓ લગીર આગળ વધ્યા છે કે-કર્મના વિપાકે એના સ્વભાવે