Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૩૪
પ્રવચન ૧૪૬ મું
આબે, હીસાબ કરતાં મુનીમ શેઠની લાગણીથી તપી જાય છે. શેઠ શાંત કરે છે. છતાં ઘરાક સાથે લડવું વ્યાજબી છે, એમ ન ગણાય. તીર્થકરમાં તે કરતાં અનંતગુણી તેતેશ્યા છે. વીતરાગપણમાં લબ્ધિનું ફેરવવાનું હાય નહિં. મહારાજે જે હુકમ કર્યો તે ભક્તિની તીવ્રતાએ પાળે નહિં, તે તેર હજાર અઠ્ઠાણું સાધુઓને અંતરાય કર્મો ગણાયને? બંને વસ્તુ એકમાંથી નીકળે છે. એકને વચનની મુખ્યતા છે, એકને ભક્તિની મુખ્યતા છે. ભક્તિની તીવ્રતામાં વચન રાખી ન શકયા. એકસોને ફાયદો થાય તે બે રૂપી આ દલાલીને આપવા પડે. ભક્તિને માટે પ્રશરત બે ટકા જેટલો ગેરફાયદો કરે. ૯૮ ટકા લાભ છે. ગૌતમસ્વામી વિગેરે કરતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ વધી ગયા તે કહી ન શકીએ. ભગવાન મહાવીરે સાફ જણાવ્યું કે શિષ્યને ઉકળવાનું નક્કી હતું ત્યારે જ ઓર્ડર કર પડયે ? ૧૪૦૦૦ ને ઉછળવાને સંબંધ શું હતું? એક નાનું બચ્ચું ઉછળ્યા વગર ન રહે. તેથી મહાવીર ભગવાનને નિષેધ કરે પડયે. મહાવીર ભગવાન કેવળથી પ્રાપ્તિ નેતા હતા, તેથી નિષેધ કર્યો. કવિપૂર્વ ઉ નિવેદ: ગુરૂપ્રત્યે એટલી લાગણી વ્યક્તિ છતાં ફરમાવ્યું એટલે ચૂપ. અહીં એક જ મુદ્દો હતે “તત્તિ ).
આ સ્થિતિએ વિચારતાં એ સિવાયના જગતના વિષયે થે. ક્રોધને અવકાશ ન છે. સત્ય હોય તે ક્રોધનું સ્થાન નથી. અસત્ય હોય તે પણ કેનું સ્થાન નથી. ક્રોધ કરીને સાચી બાબતને દબાવી દઉં. જે બીજાએ જુઠું કર્યું. તે જુઠે થાય છે શાથી ? અધુરાપણાથી જુઠામાં જવાવાળે અજ્ઞાની જુઠામાં આવે તે ગુને, કે પુરે જ્ઞાની ક્રોધી થાય તે બેમાં મૂખ કેશુ માટે સાચે કે જઠે તિરસ્કાર અને સંતવ્ય છે. આથી જુઠાને સાચામાં ક્ષમા કરવાનું જ કહ્યું છે. આવી વચનક્ષમ એને અવકાશ કયાં સુધી ? ધમ ક્ષમા
આંખને સુધાર થયા પછી ચશમાને અવકાશ નથી. આત્મા પિતાના સ્વરૂપને-ધર્મને અવલંબી ટકી શકતું નથી ત્યાં સુધી તીર્થકરના વચનરૂપી ચશમાની જરૂર છે. આત્માને ક્ષમાના ફાયદા સમજવામાં આવ્યા હોય, મારો ધર્મ ક્રોધ કરવાનો નથી, એ નિશ્ચિત થયું હોય તે ચાહે જેટલું ચંદનને છેદે બાળે ભેદે તે પણ દુર્ગધ ન આપે. ચંદન છેડવામાં ભેદવામાં બાળવામાં દુર્ગધ આપતું નથી. એ તે જડ ને આ ચેતને તેના કરતાં હલકી સ્થિતિમાં કેમ મૂકું. આ ધર્મક્ષમા. આ પાંચ ક્ષમા