Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગામેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૧૩૧
પર બીજો અપકાર કરશે એ વિચાર ભાગ્યશાળીને જ આવશે. ગાઢ કેધ વ્યાપેલે હોય તે અપકાર દેખવાનું છિદ્ર હેય નહિં. અપકાર વિચારી ભવિષ્યનું નુકશાન વિચારી જે ક્રોધને મારે તે અપકાર ક્ષમા કહેવી. ચંડકેશિયાની કઈ ક્ષમા
ચંડકોશીયાની ક્ષમા શામાં ગણવી ? ચંડ કેશિ-દષ્ટિ વિષ સર્પ, આને કશું ઉગામવાનું નથી, આમાં માત્ર નજર ફેંકવી એટલું જ કામ. આવી શક્તિ માં સાપના અવતારમાં વધારેમાં વધારે ડંખીલે હોય તે કાળા નાગથી વધારે દૃષ્ટાંત હેતું નથી. કાળા નાગની જિંદગી છે હૃષ્ટ ફેંકવી માત્ર કાર્ય છે. સામા તરફથી ડર નથી. સામો ચુંચા કરે તેમ નથી.
જ્યાં છેટેથી દષ્ટિ માત્રથી બાળી નાખવે ત્યાં સામે શું કરે? આટલી તાકાતવાળે, કાળા નાગની જિંદગીવાળે તેમાં વગર ગુહાએ તે બિલ આગળ રહ્યો છે, ત્યાં કેઈન ગુન્હો નથી. આવી શક્તિવાળે બીન ગુનેગાર તેને લેકે પથરા મારે છે. પથરાને મારા કાળો નાગ આટલી શક્તિવાળે કેમ સહન કરી શકતો હશે? એ પથરાના મારમાં ચારે બાજુ કીડીઓ ચટકા ભરી એક બાજુ કાણું પાડી બીજી બાજુ નીકળે છે. કઈ સાથે લડતાં પથર માર્યો, તેને ન વાગ્યો છતાં કઈ દશા થાય છે? અહીં પથરા મારે ને લેહી નીકળે તેમાં કઈ દશા થાય? તે છતાં મેં બહાર કાઢતે નથી. રખેને મારી દષ્ટિ એ તરફ જાય ને બીચારે મરી જાય, પથરા મારનારને અંગે વિચારે છે કે બિચારો મરી જાય. આ કઈ સ્થિતિએ સમતા આવે છે? આવી હેરાનગતિમાં મેં બહાર ન કાઢવું. જુઠી કલ્પનાએ કાળા નાગ બની જ. આવી તાકાત આવી જાત, આવી રીતે લેહીલુહાણ તેમાં લેહીલુહાણ ઉપર માં બહાર કાઢે તે મરી જાય. અહીં જે ક્ષમા કરી તે ઉપકાર ક્ષમા કે અપકાર ક્ષમાને સ્થાન નથી. નથી પથરા મારનારાએ ચંડકેશીયા ઉપર ઉપગાર કર્યો. વિપાક ક્ષમા
હવે ચંડકેશિયાએ કઈ ક્ષમા કરી? વિપાકક્ષમા. શાથી એ ક્ષમા આવી? તેનું કારણ ધ્યાનમાં લયે. ચંડ કેશિયો મહાવ્રતધારી સાધુ, ત્યાગી, મહીને મહીને ઉપવાસ કરનાર. સેંકડો ખેતરમાંથી એકઠું કરેલું રૂ એકાદ જ દીવાસળી બાળવાને બસ છે. તેમ એક ક્રોધ કેટલું બળે છે? સંસાર બાયડી છેકરા રિદ્ધિ સમૃદ્ધિ છેડી, પંચમહાવવ્રત ધારણ