Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨૨
પ્રવચન ૧૪૫મું ન્મે કરવામાં જીવ સ્વતંત્ર અને ભેળવવામાં પરતંત્ર
બીજા લોકોમાં પૃથ્વી પાણી અગ્નિ વિગેરે ઈશ્વરે કર્યા, તેથી તેમને ઉપગાર મનાય છે. અહિં જૈન શાસનમાં પૃથ્વી વિગેરે જીવના પિતાના કર્મોને લીધે થએલા છે, તેમાં ઈશ્વરને કરવામાં કંઈ જરૂરત રહેતી નથી, તેથી સર્વ મતવાલાને કબૂલ કરવું પડે છે કે મોક્ષમાં જાય ત્યારે પાણી પૃથ્વી કશાની પણ જરૂર હોતી નથી. જીવની અશુદ્ધિ કરી કેણે? જે જીવે કરી તેમ માની લઈએ તે પરમાત્માનું કર્તવ કેરાણે મૂકવું પડશે. બારીક દષ્ટિથી દેખીએ તે જે ફળ તે જ કર્મનું કારણ. જે કર્મનું કારણ તેજ ફળ. એકને કર્મનું કારણ, એકને કર્મનું ફળ. એકને કઈ કે ઘેલમારી ઘેલ ખાનારને કર્મનું ફળ ને મારનાર ને કર્મનું કારણ, તેમ ચેરી જૂક વિગેરેમાં સમજી લે. જ્યારે ફળ એજ કારણ, કારણ એજ ફળ હોય તે ઈશ્વરને ફળદાતા માને તે કારણ તરીકે એજ રહેવાનું. શિક્ષાની શિક્ષા હેતી નથી. ખુનની જગો પર નિરપરાધી મનુષ્યવધ જહલાદ શિક્ષાપત્ર ન થાય. જજ અગર ન્યાયાધીશ શિક્ષાપાત્ર ન થાય. માટે નિરપરાધ શબ્દ ગઠવીએ છીએ. કસાઈ બકરીને મારે છે તે બકરીના કરમનું ફળ છે કે નહિ? તે ઈશ્વર બકરીને મારવાની પ્રેરણા કરે છે તે સાઈને કર્મ ન લાગવું જોઈએ. જેલર શિક્ષાપાત્ર ન બને, તેમ પહેલાંનાં કર્મનું ફળ આપનાર તરીકે અન્યાયી જીવે ફળ આપનાર હોય તે કર્મ ક્યાંથી બંધાયું ને ફળ કયાંથી ભેગવવું પડે છે. માટે પ્રાણું કરવામાં સ્વતંત્ર અને ભેળવવામાં પણ સ્વતંત્ર છે. ગુનેગાર પણ પોતાની મેળે કેદમાં જઈ બેસતું નથી. આ શિક્ષા બીજાએ કરેલી ભગવાઈ. તે પણ આત્માની શિક્ષામાં આવ. મરચાં ખૂબ ખાધાં તેને બળતરા મરચાં કરે છે કે બીજે આવીને બળતરા કરે છે ? તે વખત તે સ્વતંત્ર છે પણ મરચાં ખાધા પછી સ્વતંત્રતામાં નથી, એ મરચાનાં પુદ્ગલેની પરિણતિને આધીન છે. તેમ અહીં પાપને બાંધવાવાળે પાપની પરિણતીને આધીન હોય, પુણ્ય કરવાવાળે પુણ્યથી પ્રકૃતિને (પરિણતિને) આધીન હોય, પણ ઈત્તરવ્યક્તિ તેને આધીન હોય તેમ માનવું તે અયુકત છે. પુણ્ય કરનાર પુણ્યના ફળ ભગવે. એટલે તમારા હાથમાં કંઈ રહ્યું નહિં. ઈશ્વર ક્તત્વ માનીએ તે હંમેશા આત્માની ગુલામી માનવી પડશે. જે પોતાના કૃત્યની જવાબદારી કે જખમદારી માનતા નથી, તે ઈશ્વરની ઉપર જોખમદારી નાખે છે. જેને સદગતિના કાર્યો કરો તે દુર્ગતિમાં મોકલનાર કેઈ નથી. તમારા