Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૨૪
પ્રવચન ૧૪૫ મું
પહેલાંના પાપ કર્મો સમજે. હું મિથ્યાત્વાદિકર્મો રહ્યો તેથી આવા કર્મો બંધાયા. આને જેને ખ્યાલ આવે તે પિતાના આત્માનું સ્વરૂપ વિચારે. મિથ્યાત્વથી આવેલા કર્મો કવા માટે સમ્યકત્વ, અવિરતિ રોકવા માટે વિરતિ સંવર વિગેરે ધ્યાનમાં લઈ ઉપાય કરે તે બંધાએલા કર્મો ઉપા યથી ત્રુટી જાય. તે માટે કહ્યું છે કે
अवश्यमेव भोक्तव्य, कृतं कर्म शुभाशुमम् ।
नामुक्त क्षीयते कर्म, कल्पकाटिशतैरपि ॥१॥ અપવાદ સૂરે પ્રથમ કાર્ય કરે પછી ઉત્સર્ગ સૂત્ર
કરેલું શુભ અથવા અશુભકર્મ અવશય ભેગવવું જ પડે છે. સેંકડે ક્રોડ વર્ષે પણ ભગવ્યા સિવાય કમ ક્ષય થતું નથી. અબજો વર્ષો થાય તે પણ ભગવ્યા સિવાય તેને નાશ નથી, જરૂર જોગવવું પડે છે. ચાહે શુભ હોય ચાહે અશુભ હોય, તે કર્મ ન પણ ફળે તે સિદ્ધાંત શી રીતે રાખી શકે. કરેલા કર્મથી છૂટવાનું થતું નથી, પણ કરેલા કર્મો વેદનાથી ક્ષય થાય છે તે કબૂલ કર્યું છે. કર્મ પરિણામના બગાડવાથી થાય છે, તે તેના સુધારવાથી તે આખેઆપ જાય છે. વેદીને એટલે ભેગાવીને અગર તપસ્યાથી પણ ક્ષય થાય. તપસ્યાથી ક્ષય કરાય તે ઉત્સર્ગ માર્ગ બતાવતાં, ત્યાં બતાવાની જરૂર ન હતી. કમ ભેગવવું પડે તે એક સિદ્ધાંત, તપસ્યાથી કર્મ નાશ પામે આ બીજો નિયમ. પહેલાં અપવાદ સૂત્રે પ્રથમ કાર્ય કરે, અપવાદની પ્રવૃત્તિ ન થાય તે પછી ઉત્સર્ગ સૂત્ર કામ કરે. વ્યાકરણમાં મુનિ અન્ન તેમાં ૬ વર્ણદિને વિજાતીય સ્વર પર છતાં ૪૬ ૪ થાય. ને ? ( 5 ને ૪ ને. બીજી બાજુ એ પણ નિયમ છે કે આ સ્વરે દ્વિવચનમાં હોય તે તે ફેરફાર ન કરે. ત્યાં ચ થવાને નિષેધ કરીએ છીએ એ સિવાયનું સ્થાન હોય તે ય જ કરવા. એમ કર્મ ભેગવવાને સિદ્ધત કયાં લાગુ થાય? જ્યાં તપસ્યાને નિયમ લાગુ ન પડ હોય ત્યાં બાકી પહેલાં જ ૪ કરી નાખે તે જા કરવાને સિદ્ધાંત શું કરવાને? “ તાવતુ માવો અનિવારે અપવાદ ન લાગે તે ઉત્સર્ગ સૂત્ર લગાડવું. તપસ્યાથી કર્મક્ષય ન કર્યો હેત તે કરેલા કર્મ ભેગવવા પડે. વાત ખરી, પણ “ખાટલે મોટી ખોડ કે ચા પાયે જ ન મલે” કર્મના જોરથી ભારે થએલે આમાં તપસ્યા રે જ્યારે કે આટલે હલકો થાય? બિલાડીને ગળે ઘંટ બાંધવાનો ઉંદરોએ