Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૮
પ્રવચન ૧૪૩ મું
ધર્મ સ્થાનમાં ગુનાની સજા સામે જઈને મંગાય છે, તેમાં આનંદ માને છે.
અહીં શાણપણનું સામ્રાજ્ય રાખ્યું છે. તમે લીલેરીની બાધા રાખી, ભૂલેચૂકે ખાધી તે પાછા અહીં કહેવા આવ્યા. મારી પ્રતિજ્ઞા ત્રુટી તેની શુદ્ધિ કરવી જોઈએ. ઘરનું કામ છેડી તરત અહીં આવે છે. મહારાજ ! આમ થયું. આંબેલ કરજો. તત્તિ, દંડ લેવા આવે માગે અને લઈને ખુશ થાય અને દંડ દેનારની ભક્તિ કરે. ગુને કરનાર પિતાના ગુનાને સમજે, પિતે ગુનેગાર થવામાં નાનપ ન સમજે. લીલોતરી ખવાઈ પાપ લાગ્યું, વ્રતને બટ્ટો લાગે, પેતાની મેળે ગુન્હ સમજે. તે ગુનો દૂર કરવાની મારી ફરજ છે. તે સમજે છે. ગુને પોતે જા, દંડ માગે, રાજી થઈ લે. દંડ દેનારને ઉપગાર ગણે. આ બધું શાના અંગે ? વધારે દંડ માગે વધારે દંડ માગવામાં સત્તા પાસે કેણ તૈયાર થાય છે? સા દેનારને ઉપગારી કેણે ગ ? અસંભવીત. જગતને અંગે. કુટુંબીઓ પણ આંબેલને દંડ આપ્યા હોય તે ઠીક કર્યું કહે છે. જ્યાં સમજણની શ્રેષ્ઠતા છે ત્યાં ગુને બંધ કરો. ગુને બંધ કર્યા પછી ભૂલ થાય તે શુદ્ધિ કરવી શુદ્ધિ કરનારને ઉપગાર માનવે. તે કયાં બને છે શાણપણની શ્રેષ્ઠતા મનાઈ હોય ત્યાં. હવે ત્યાં દંડ દેતે એ ધનાઢય છે, એ ગરીબ છે, કબવાળે છે, એ ધ્યાનમાં લેવાય તે દંડને રસ્તે રીગ્ય ગણાય નહિં. ચાહે રાજા કે રંક હેય પણ ગુનાથી દૂર રહેવું. બનેલા ગુનાને દંડ લેઈ આનંદ માન કે મારું ગુમડું મટયું. પ્રાયશ્ચિત લઈ આનંદ માનવે તે શાણપણની નિશાની છે. તેથી જ્યારે દુર્ગતિ નિવારવી છે, સદગતિ મેળવવી છે. તે વખત અર્થ કામની અપેક્ષાએ પૈસાના શરીરના કયા વિચાર કરે છે તે વિચારવાને આવકાશ નથી. ન્યાયાસન પર બેઠેલાને ન્યાય જ તેલ, તેમ પાપને પરિહાર કરવા પરાયણ થએલાને એક જ આવકાશ, જગતના પાપ કેમ બંધ થાય, એ સિવાય બીજા કાર્યને આવકાશ નથી.
શાસકારે સાધુને અગે ઉપેક્ષા નામને સંયમ કહ્યો છે. ગૃહસ્થનું ચાહે જેવું કાર્ય હોય તે નાશ પામતું હોય તેમાં જીભ ચલાવવી નહિં, તે ઉપેક્ષા સંયમ. સંયમના ભેદ ૧૭ કહે. પ્રવૃત્તિ તરીકે સંયમના સત્તર ભેદ તેની વ્યાખ્યા નિવૃત્તિ તરીકે છે તે રહેવા દ્યો. અથવા જે દશવૈકાલિકમાં “અડુિંસા સંજમે તવા” તે વખતે સંયમના ૧૭ પ્રકાર કયા ગણ્યા