Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
બગદ્ધારક પ્રવચન શ્રેણું, વિભાગ ૨
૧૧૩ તે મહાવ્રતધારીની રીતિએ વર્તવાળા એવા ઉપદેશક હોય. પૈસાની ખેજવાળા ઉપદેશકે હાય નહિં. અસંભવીત સ્થાને પણ એવા ઉપદેશક ન હોય તે, ધમને ઉપદેશક હેય તે પતે અર્થ કામને ત્યાગી હવે જોઈએ. ધર્મની ઈચ્છાવાળાએ અર્થ કામને ઉપદેશ ન સાંભળ જોઈએ. ધર્મ ત્યાગ સિવાય નથી, તેને અંગે ગૃહસ્થને ઉપદેશ કરતાં જણાવ્યું કે મુખ્ય ધર્મ સામાયક, તેનું વિશેષ સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૪૪ મું
અષાડ વદી ૧૦ સોમવાર શાસ્ત્રકાર મહારાજ જણાવી ગયા કે આ સંસારમાં દુર્ગતિથી બચાવનાર ને સદગતિ આપનાર કેવળ ધર્મ જ છે દેવ અને ગુરુ બે તે જરૂરી છે, એ વગર કઈ પ્રકારે ધર્મતત્વની પ્રતીતિ થતી નથી. પણ દેવ ગુરુની ઉત્પત્તિ સ્થિતિ અને સ્વરૂપ એ બધું ધર્મતત્વ ઉપર અવલંબેલું છે. ધર્મથી નિરપેક્ષ દેવ કે ગુરૂ માનવા તૈયાર નથી. રામાજિક નં. એમ કહી દેવ માને છે. જેનું દષ્ટિનું જોડલું શાંત છે, મુખકમળ પ્રસન્ન છે, અંગ તે સ્ત્રી રહિત છે, હાથ હથિયાર વગરના છે, તેમને હું દેવ માનું છું. દેવને દેવ તરીકે માનવા હોય તે બાહ્ય વસ્તુના સંબંધ તરફ જોવાની જરૂર નથી. જિનેશ્વરને દેવ તરીકે માને છે તે કયા મુદાથી? આત્માની સુંદરતાએ કે બાહો સુંદરતાથી માને છે? જો આત્માથી માનતા હે તે મેં પ્રસન્ન છે કે ન હો, હથિયાર હે કે ન હે. એથી તમારે શી મતલબ ? જ્યારે આત્માની સુંદરતા ઉપર જવું છે તે બાહ્યા સંયોગની તમારે મતલબ નથી. તે પ્રસન્નવદન કમળ ને હથિયાર રહિત હાથને તમારે જોવાનું કામ છે? ચાહે જે અવસ્થામાં ચાહે જે આત્મા શુદ્ધિ મેળવી કેવળજ્ઞાન મેળવી શકે છે. ગૃહસ્થલિંગે અન્યલિંગે સિદ્ધ માને છે, સિદ્ધપણું સર્વકર્મ ક્ષય વગર નથી થતું એ ચોક્કસ છે. હથિયાર હોય તે પણ, સ્ત્રી હોય તે પણ મુખને ચહેરો ફર્યો હોય તે કેવળજ્ઞાન થવામાં આત્માને અડચણ આવતી નથી. જે અડચણ હોય તે ગૃહલિંગ સિદ્ધ મનાય નહીં. આત્માની પરિણતિને બાહ્ય સંગ નડતા નથી.
પૃથ્વીચંદ્ર ગુણસાગરના ચરિત્રમાં હાથ મેલાપમાં કેવળજ્ઞાન માનો છે. ચેરીમાં ફેરા ફરાય છે ત્યાં કેવળજ્ઞાન મનાએલું છે. બહારના