Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૧૮
પ્રવચન ૧૪૪મું
ધ્યાનમાં ઉતરતું નથી. સુદેવનું લક્ષણ ભલે લઈ જાવ. તમારું શાસ્ત્ર કહે છે કે ભરતાદિકને બાહ્ય ત્યાગ ન હતાં, છતાં આત્માની પરિણતિ સુંદર હતી તેથી શુભ ચિહ્નવાળાને દેવ માને તેમાં અડચણ નથી. પણ બાહ્ય સગ અસુંદર હોય તેથી સુંદર ન માનવા તે ઠીક નથી. જેને કેવળજ્ઞાન થયું તે બેઘડીમાં ત્યાગી હાય હાય ને હેય. ગૃહસ્થલિંગે કે અન્યસંગે ભલે કેવળજ્ઞાન થયું હોય, પણ બેઘડી પછી સ્વલિંગમાં આવવું જ પડે. આવ-કરણ
કેવળજ્ઞાન થયા પછી મિક્ષ થવા માટે બેઘડીનું વચમાં કારવાઈ કરવાનું કાર્ય બાકી છે. જેને આવકરણ કહે છે. બાયડીએ ચૂલા સળગાવતાં બીજાને ઘેરથી એક અંગારે લાવી ઉપર છાણાને ભૂકે નાખે, તેના ઉપર છેડીયા મુકે ને તેના ઉપર લાકડું મૂકી કામ કરવા બેસી જાય છે. પહેલા છાણનાં ઝેરને બાળે, પછી છડીયા સળગે, પછી લાકડા સળગે, આ ક્રમ બેઠો . બાઈને ત્યાં બેસી ન રહેવું પડે. તેમ ચૌદમાં ગુણઠાણે જે કર્મ બાળવા છે તેને અહીં બેઠવે છે. એક સમયે ઓછા પછી બીજે સમયે વધારે ત્રીજે સમયે તેથી વધારે એમ છેલલા સમયે એવા કર્મ ગોઠવે કે એક પણ કર્મ બાકી ન રહે. જે બાકી રહ્યા હોય તે સમુદ્રઘાત કરી તેડે. સમુદ્દઘાત પ્રથમ કરે. આવાજીકરણમાં કર્મની રચના, સમુદ્દઘાતમાં અધિક કર્મ તૈડે. આ શ્રેણિ રચના સિવાય શ્રેણિ ક્યાં લેવી? એ તેરમાં ગુઠાણાને છેડે એવી રીતે કર્મની ગોઠવણ કરે. જેમ બાયડી અગ્નિ સળગાવે તેમ આપોઆપ અગ્નિ સળગી જાય, તેમ તેરમે ગુણઠાણે એવી રચના કરે કે ચૌદમે આપોઆ૫ કર્મો સળગી જાય. આવી રચના દરેક કેવળીને કરવી પડે. છ મહિનાથી અધિક આયુષ્ય હેય તે સમુદ્રઘાત કરે વા ન કરે. આવાજીકરણ અને અગી કેવળજ્ઞાન એ બે અંતરમુહૂર્તનાં છે. વધારે આયુષ્યવાળો સ્વલિંગ લે લેને તે જ કેવળજ્ઞાન પ્રમાણિત કયારથી ગણવું
શાસ રીતિએ ત્યાગના વ્યવહારમાં ન આવે તે કેવળજ્ઞાન થયું છે. તો પણ એ માની લેવા લાયક નહિ. ભરત મહારાજનું કેવળજ્ઞાન ઇંદ્રને માલમ પડયું છતાં ભરત મહારાજના દસ્ત ઈદ્ર કહીએ તે ચાલે, નહષભદેવજી પાસે બને જોડે રહેનાર છે. આ નરેન્દ્ર આ દેવેન્દ્ર,