Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૧૨
પ્રવચન ૧૪૩ મું
જોઈએ. એથી જે સંતતિ પેદા થાય તે સીધું સાધુ સાધ્વીને અર્પણ. જે એની મરજી ન થઈ તે પછી તેને આ ને આ વર્ગમાં રહેવું. એને ખેતી વ્યાપાર ન કરવા. કેવળ શાસ્ત્ર અધ્યયન કરવું, આ વર્ગ એમ કહે કે તમે હા, તમારે મરણદિક ભય વધે છે. આમ કહેનાર માહણને વર્ગ કરે પડશે. પાપ ત્યાગનો ઉપદેશ કેણ આપે ?
હંમેશા પિતાને પિતાના સ્વરૂપને એક વખત ખ્યાલ આવી જાય. દહાડામાં એક વખત ચાટલું દેખું. માડણ આવીને કહે કે તમે હાર્યાને ભય વધે છે. તે કહે એજ આરીસો-ચાટલું આ ચાટલામાં હાડકા માંસ દેખાશે.આ ચાટલામાં આત્માનું રૂપ દેખાશે. જે મનુષ્ય આરંભ સમારંભમાં રહેલે છે, તે બીજાને આરંભ સમારંભના ત્યાગને ઉપદેશ આપી શકે નહિં. કેઈ ધિ થઈ આરંભદિકમાં આસક્ત રહી અહે આરંભ આવે છે. તે છે. તે ભાગતા ચેરની બૂમ મારે છે. માટે શાસ્ત્રકાર કહે છે કે ઉપદેશકેને અંગે જે વસ્તુને ઉપદેશ આપે તે પ્રથમ તમે પિત છોડો. છોડીને ઉપદેશ કરશે તે બીજાના આત્માને અસર કરશે. તમે આરંભદિકનો ત્યાગ ન કરો ને બીજાને ત્યાગને ઉપદેશ કરે છે તેમાં કશું ફળ ન આવે. જે પિતે આરંભથી અર્થેની કામની પ્રતિજ્ઞા કરી ખસ્યા હોય તે જ તમને ઉપદેશ કરી શકે. બીજા કરે તે ઉપદેશ તમને લાગે નહિ. સંક્રાંતિને દહાડે હતે. દાન આપે છે. પચીસ બ્રાહ્મણ આવ્યા, એવામાં છવીશમે આવ્યા. શેઠજી મને આપે. તેમ બધા બૂમ મારતા હતા. તેવામાં પેલો છવીશમે કહે કે અઢળક છે તમે પચીસ છો પણ પચાસ છે તે પણ શેઠ આપે એવા છે. પચીસે જણ લાઈનમાં ઉભા રહે. શેઠ અહીં છે. ૨૫ ને ઉભા રાખી પિતે આગળ જઈ કહેવા લાગ્યું કે શેઠજી ! આમાં નાખજે. આ કઈ સ્થિતિને ઉપદેશક? તેવી રીતે અહીં અર્થ અને કામમાં પિતે ડુબેલા તે બીજાને અર્થ કામના ત્યાગને ઉપદેશ આપે તે છવીશમાં બ્રાહ્મણની માફક થાય, માટે ઉપદેશક સર્વ આરંભ પરિગ્રહને ત્યાગી હોય. એવા ત્યાગી ન મળી શકતા હોય તે વિચક્ષણ રાજાએ એ કર્યું. ભલે અંદરથી ત્યાગી ન હોય પણ બહારથી ત્યાગી કરી મેકલવા. હડક મહારાષ્ટ્ર વિગેરે દેશમાં સાધુ ન જતા હતા, ત્યાં વંઠ પુરૂષે મોકલ્યા, પણ તે મહાવ્રતની ચર્યાવાળા. ને સાધુના વેશવાળા, માટે મુખ્યતાએ ખુદ મહાવ્રતવાળા એ ઉપદેશક, એ ન હોય