Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૧૦૬
પ્રવચન ૧૪૩ મું
છે કે દરદીનાં મેં સામું ન જોતાં દરદને મેં સામું જોવું જોઇએ. શ્રોતાની સગવડ ઉપર ધ્યાન રાખી જે ઉપદેશ આપે, પ્રવતિ કરે તે હિતૈષી ગણી શકાય નહિં. વૈદ દાકટરે દરદ પર ધ્યાન રાખવું જોઈએ. તને શું ગમે તે ઉપદેશકે ધ્યાનમાં રાખવાનું નથી. વિદે દરદી દરદથી મુક્ત કેમ થાય તે વિચારવું જોઈએ. ન્યાય કરનારે ન્યાય તપાસ હાય, ગરીબે ન્યાય કર્યો હોય તે ગરીબાઈને અંગે ન્યાયને અન્યાય ગણાય નહિં. રાજા શાહજાદા કે પ્રધાનને કે રંકને ગુન્હ હોય પણ ન્યાયની કેરટે બીજી સ્થિતિ ન જતાં કેવળ ન્યાયની સ્થિતિ જેવી ઘટે છે. દીક્ષાને અંગે બૂમ મારીએ છીએ, પણ પરણીને તરત આજ ખૂન કરી કસ્ટમાં આવ્યો. કરેલા ગુન્હાનું ફળ જોતી વખત બાહ્ય સંજોગ જોવામાં આવતા નથી, તે ગુના છોડવા વખતે બહારના સંજોગો કેમ જોવાય દીક્ષા એટલે ગુના છેડવા. હિંસાદિક ન કરવા. જે ગુનાના સ્થાન તે છોડવા, તે વખત શા માટે બીજુ જેવું જોઈએ. દરિદ્ર મા–બાપ માટે ચોરી કરવા નીકળે તેને કઈ છેડી મૂકે છે ખરી ? તે શાસ્ત્રોમાં મા-બાપને નામે કાંય છૂટું કર વાનું રાખે તે કેમ ખંતવ્ય ગણાય ? મા-બાપ માટે કેઈપણ ગુન્હ કરે તે છૂટ છે ? બાયડી માટે ચેરી કરે તે છૂટ છે કહી ઘો. ન્યાયના હિસાબની આગળ કેઈની પણ કથા પડવી ન જોઈએ. જે નીદારીથી ન્યાયને હિસાબ કરતી વખતે ન્યાય સિવાય બીજાની છાયા ન પડવી જોઈએ અને છાયા પડે તે અન્યાય કહેવાય. કાલે પર છે તે આજે છેડી દ્યો એમ ન્યાયમાં કહેવાતું નથી. દુનીયાદારીથી ખૂન જૂઠ ચેરી એ કેઈપણ બચાવને અંગે સંતવ્ય નથી. તેમ શાસ્ત્રમાં કાયમાંથી કેઈની પણ હિંસા કરે તે ક્ષેતવ્ય નથી. ચાહે મા બાપ કે બાપડી કે પિતા માટે પણ હિંસા કરાય તે સંતવ્ય નથી. ચારને કેદમાં નાખતી વખત માબાપ બાપડીને કેરટ વિચાર કરે છે ? આખું કુટુંબ પોક મેલી ૨વે તે સરકાર માફી દે છે? એક જ ન્યાય તેલ હોય તે ન્યાયની જ છાયા જોઈએ. ઈતરછાયા ન પડવી જોઈએ. એમ પિતે પાપ કડવા માગે તે વખતે બીજી લાઈન કેમ જોવાય ? પાપના ત્યાગ કરતાં બીજી લાઈન નડવાવાળી ગણે ત્યારે જે પાપના ત્યાગના સિદ્ધાંતમાં હે તે બીજી દષ્ટિ તમારે ન હોય. તેમ જે પાપના ત્યાગને ઉપદેશ આપે તેમ અર્થ કામની આકાંક્ષાવાલાને ધર્મને ઉપદેશ કડ લાગે છે, પણ હિતેષી દાકટરને દરદીને ફાવશે કે નહિં, ભાવશે કે નહિ તે વિચારવાનું હોતું નથી. તેમ દુર્ગતિને ટાળનારી ચીજ ને સદગતિને