Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૯૦
પ્રવચન ૧૪૧ મું
ગુણવાદ–વ્યકિતવાદની વિચારણા
અહી' વ્યકિત તરીકે કેાઈણ જાતના સબંધ નથી. હવે વ્યકિતને સબંધ નથી તેા ગુણુના જાપ કરા, વ્યકિતના ગુણીના જાપ શા માટે કરે છે ? ઘરે બેઠા ગુણુદ્વારાએ જાપ થતા હૈાય તા ઋષભ દેવ, મહાવીર સ્વામી ગૌતમ સ્વામી, સુધ સ્વામીને છેાડવા પડશે. પકડવા છે વ્યકિતવાદ ને ખેલવામાં ગુણુવાદ ખાલે છે. અમલ કરી છે. તિવાદ અને એલે છે। ગુણવાદ, તે આ એ કેમ બને? તું સેાનું હીરા મેતીને માને તે ગુણથી માને છે કે વ્યક્તિથી ? એક હીરા ડાય. હીરા કીમતી ગણ્યા શાથી ? તેજથી, તેજ દ્વારાએ કિંમત છે. મેતીની કિંમત પાણીથી છે. સેાનું ટચથી કીંમતી ગણ્યુ, તે તેજ પાણી અને ટચ હાય તા સભાળી લે. હીરા મેતી કે સેનાના કટકાને શું કરવા વળગે છે ? તેજ દ્વારાએ હીરાની કિંમત છે. પાણી દ્વારાએ ટચદ્વારાએ મેાતી સેનાની કિંમત છે, તેજ પાણી ને ટચ સિવાય તે તે વસ્તુએ હતી નથી. તમે હીરા મેતી સાનામાં ગુણુ માને છે. કે પદાર્થ એજ હીરા અત્યારે તેજવાળા છે તે કીંમત જુદી છે. એજ તેજ અગડી ગયું તે પછી કીંમત એછી કરે છે. ટચ અને પાણી તેજના આધારે કિ ંમતી, છતાં પણું તેજ પાણી ટચવાળા તે તે પદાર્થા લેવાય છે. તેમ ગુરુની જ કીંમત, ધમાઁની જ કીંમત છતાં પહેલી વ્યક્તિએ જે ગુણુવાલી ધર્મવાળી હોય તે દ્વારાએ ગુણુ અને ધર્મનું આરાધન થાય. તેજ ટચ ઊંચી હાય, હલકી કીંમત કરે તે ગાંડા ગણેા છે. જે કટકામાં જે તેજ હાય તેને લાયક કીંમત કરે તે જ શાણા ગણાય, તેમ કીંમત ગુણુદ્વારાએ પણ જે જે ગુણવાલા જે જે ધર્મવાલા તે તે ગુણ ધર્મ દ્વારાએ કિંમત કરે તે જ શાણા ગણાય. ઋષભદેવજીથી માંડી મહાવીર સુધીની વ્યક્તિની દેવ તરીકે કિંમત ગણીએ તે જ શાણા ગણાઈ એ. જે જે વ્યક્તિએ ગુણવાળી હાય તેમને ગુણી તરીકે માનવી જોઈ એ. સમ્યકત્વમાં સથારા પેરસીમાં અરિતા મહાદેવા, જે જે અરિહંત તે તે બધા દેવ મહાવીર ઋષભદેવજી જ દેવ અથવા ગૌતમ સ્વામીજી જ ગુરુ એમ નથી. જે જે સારી વ્યક્તિ તે તે ગુરૂ. તેમને માનનારા તેજદાર હીરાની કિ ંમત કરે તે જ ઝવેરી ગણાય. ટચ પ્રમાણે કિંમત કરે તેા જ ચાકસી ગણાય. તેમ ધર્મની ગુણુની સંવરની નિરાની કિંમત કરતારો ધમી ગુણી. સંવરવાળાની કિ`મત કરે તે જ શણા ગણાય. અહીં ઘેર બેઠા નમે અરિહંતાણું ગણી લઈશું–એમ કેઇ કહી દેતે. નમા લેાએ સવ્વ સાદ્ભુ