Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૯૯
નથી; કાઇ આપણા ક્રમ હલકા કરનાર નથી, સમજણ, પ્રયત્નાદિક ત્યાં ન હતાં. આપણે અનંતા સાથે કેદમાં રવડતા હતા, તેમાં બીજા જીવા એમને એમ પડી રહ્યા. આપણે મધ આછા થયા ત્યારે બહાર આવ્યા. એક વખત નીકલ્યા તે ફેર પારખા કરવા ન જશેા. ઝેરના પારખા ન હાય, ૧૪ પૂર્વી સરખા પણ પ્રમાદાગે બીજાજ ભવમાં નિગેાદમાં
હવે અમે નિગેહમાં ન જઇશું એમ ન ધારશે. એ તરવાર મુઠી થઈ નથી, કારણ એ તરવાર ચાર ચાર જ્ઞાનવાળા ચૌદ પૂર્વી આહારક શરીર કરનાર થાય, અગીઆરી ગુણુઠાણું જાય, તેવા ઉપરથી પણ એ તરવાર ખસી નથી. તે તરવાથી તમે નિર્ભય શું જોઈને થાય છે? જે ભવમાં ચાર જ્ઞાનવાળા રખડે ને પછી નિગેાદમાં ઉતરે, જે ભવમાં ઉપશમ શ્રેણિવાળા તેના બીજા જ ભવમાં નિગેાદમાં, જે ભવમાં ચાર જ્ઞાન, ચૌદપૂર્વી, આહારક શરીર, ઉપશમશ્રેણિવાળા તે ભવના જોડેના ભવમાં નિગાદીયે થાય. દેવતામાં જઈ પછી જાય તેમ નઠુિં, જ્યાં ચાર જ્ઞાન વિગેરેવાળા ઉપરથી જે નિગેાદપણાની તરવાર ખસી નથી, તે આપણા ૯પરથી ખસી તેમ ન માનશે. ડર માનવા જોઈએ. ડાલહવાલ થવાને ડર કયાં રહે છે? સાંભળે ત્યારે ડર રહે છે.
શ્રાવક વર્ગનું નામ ધમ શ્રવણના
આધારે
ધ શ્રવણુ આત્માને કેટલું ફાયદો કરનાર છે ? કે ઘેર બેઠાં શાક કરતાં જમતાં ઊઠતાં નિગેાદના ડર કયારે આવ્યા ? ખરેખર આપણને ડર ડરાવનાર ચીજ ધર્મ શ્રવણ છે. ધર્મ શ્રવણુની ફરજ કેમ રાખી ? તમારું નામ ધર્મ શ્રવણુ ઉપર. શ્રાવક એટલે “જિનેશ્વર મહારાજના વચના સાધુમુખથી પરલેાકની હિતબુદ્ધિથી સાંભળે તે શ્રાવક.' તમારા આખા વ તેનું નામ શાશ્રવણુ ઉપર રાખ્યું. એકેન્દ્રિયપણાની સાધારણપણાની તરવારને ભાસ કયાં થાય ? સાંભળે તે વખતે. ન સાંભળેા તે વખત જાણે છા પણ જાણેલું ડાય પણ દુનિયામાં પ્રવતિએ છીએ તે વખતે એ જ્ઞાન, એ શ્રદ્ધા, એ વિચારા તાજા રૂપમાં રહેતા નથી, પણ વાસી. વાસી ભેજન ઠંડુ હોય, તેમ દુનિયામાં પ્રવતિએ તે વખતે માપણું જ્ઞાન શ્રદ્ધા બધુ વાસી ઠીકરા જેવું થાય છે. ધમ શ્રવણુ વખતે ઊનું થાય, એ સિવાય નહીં. એટલા માટે તમારુ નામ એ શખ્યું. સાંભળતી વખત નિગેાદની તરવારના ડર રહે છે. છેકરા પણ પાઠ નહીં કરું । માસ્તર મારશે.