Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
૮૯
બનાવે, આત્માને પુગલમાં આસકત ખનાવી જંજીર એડીમાં ઝકડે તેને ઉપગાર શી રાતે માનવા? અન્યમતવાલા જગત કર્તા ગણી ઈશ્વરને ઉપગારી ગણી પરમેશ્વર માને, ઉપગારી માન્યા. અમે જન્મવા પહેલાં ઈશ્વરનું શું બગાડયું કે જેથી નવ મહીના મને ઊંઘે માથે લટકાવ્યા? જન્મ દેવાને અંગે જગતના મેહક પદાર્થો બનાવનાર હાવાથી તેમને ઉપગારી લેખાય તે ઠીક નથી. માતાને જનેતા તરીકે દુનીયાએ ઉપમારી માની, તેમ ઉત્પાદક તરીકે ઇશ્વરને ઉપગારી માન્ચે નથી. જેનાનાં મદીરા તીર્થં પૂજા ાત્રીએ પ્રસિદ્ધ છે. એ ઇશ્વર ન માને તે તે તીર્થાદિકને સ્થાન ન હતું. માત્ર પરમેશ્વર માને છે કૈયા ! તમારા જેવા નિહ. અન્યાએ મુડામાં ભગવાન માન્યા
તમે ભુંડામાં ભગવાન રાખ્યા છે. છેકરા જન્મ્યા તેથી ચીઠ્ઠી લખા તા અખંડ સે।ભાગ્યવતીએ પુત્રને જન્મ આપ્યું છે. વિવાહમાં ચી॰ ભાઈ ફલાણાન પુત્ર, જણવામાં ખાયડી જોડવામાં તમે, નવું જુનું અને, કાળે તરી લખા ત્યારે ફલાણાભાઇ દેવગત થયા, ઘરની દશા વિચારતાં કલમકંપે છે, પણ પરમેશ્વરને ગમ્યું તે ખરૂં. તારે માકણુ માંડવામાં ને મારવામાં પરમેશ્વર રાખવા છે. આવી રીતે જે પરમેશ્વરને માનતા હાય તેમ, મૈં ઉકરડે નાખવા વખતે પરમેશ્વરને માનતા નથી. સારૂ થાય તે ટુ, ભુંડું થાય તા ભગવાન. તે તરીકે જેના પરમેશ્વરને
24
માનતા નથી.
ધર્મના ધારી પોતે પણ ધમ કરનારા ને બીજાને ધર્મના માર્ગ બતાવનારા માટે જેને ધર્મને દેવ દ્વારાએ માને છે. દેવ ૧૮ દ્વેષ રદ્વિત દેવમાનવા છે તે ૧૮ દોષ હાય કૈં ન ાય તેમાં શું ક્ક છે ? અમારે વ્યકિત તરીકે દેવ માનવા નથી. ૧૮ દોષ ટાળવારૂપી પૂરે પૂરા ધમ હાય તેવા દેવ મા.વા છે. અમારે વંશવેલા તરીકે ગુરુ નથી. પંચમહાવ્રત આદરે તે ગુરુ હીરા, કાલસા થયા પછી હીરાની લાઈનમાં નથી. તેમ પાંચ મહાવ્રત કેટલા વરસ પાળે અને પછી કારાણે મૂકે તે ગુરુ નહિ. જ્યારે ધર્મ દ્વારાએ દેવ અને ગુરુની માન્યતા રહે તે જ આવી રીતે બની શકે, નહિંતર દેવ માનવામાં ગુણે જોવાની જરૂર નથી. એકમાના જળેલા ભાઈ હાય તે! લુચ્ચા ખાલક ચાહે તેવે હાય તે પણ ભાઈપણું જતુ રહેતુ નથી. તેમ અહીં દેવપણું ગુણની અપેક્ષાએ ન હેાય તે દેવના ગુણુ જોવાની જરૂર ન હાય.