Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૬૦
પ્રવચન ૧૩૪ મું
આત્માને શી આદત પડી છે કે ગુનેગારની મરજી ન હેાય તે બંધ કરવું પડે. તેટલા માટે જણાવ્યું કે ધર્મ કરનારે વિચારવાની જરૂર છે કે આ શરીર જડ, હું ચેતન, આ વિભાગ શા માટે જણાવ્યેા છે? આ પરદેશી સરકાર, આ સ્વદેશી સરકાર, જડ અને ચેતનના વિભાગ, જ્ઞાન-કે શ્રદ્ધા વગર કાઈપણ જગાએ સમ્યકત્વ માનેલું નથી. બન્ને વિભાગ જાણે નહીં, માને નહીં, ત્યાં સુધી સકવી હાઈ શકતા નથી. પૃથ્વીકાયાદિકને ચેતન ધારવા પહેલાં, ધર્માસ્તિ કાયાદિકને જડ ધારવા પહેલાં, આ શરીર જડ, આત્મા ચેતન એના વિચાર તેા કર, વૃઢવી જ્ઞજ જ્ઞહળ વાક કહે છે. પણુ પહેલાં આ ચેતન, આ શરીર જડ ગણેા. આપણે કાની ચાલે ચાલીએ છીએ, જડની ચાલે ચાલીએ છીએ. જડને ત્યાં ચેતન મુનિમ છે કે ચેતનને ત્યાં જડ મુનિમ છે ? આ શરીરનેા માલીક હું, આ તે મુનિમ, એને બહાર કરવા એ મારી મુખત્યારી છે. મારૂં હિત-હાય તેવે રસ્તે જવું તે તેની ફરજ છે. એ રસ્તે ન જાય તે નાકરીથી ખસેડવા,
મહાભરાડી મડિક ચાર
આ જીવન શા માટે ટકાવાય છે પાષય છે ? હામાસન જે લાભે મળ્યા છે. તેનાથી ખીજા સારા લાભ મેળવવા માટે, જે કડુાટે લાભા મળતા બંધ થાય તે દહાડે આ શરીરને રજા આપી દેવાની-વાસરાવવાનું. આથી મડિક ચારનું દ્રષ્ટાંત દ્વીધું છે, તે દહાડે બજારમાં બેસે પાટા આંધે લંગડા ચાલે. જયાં રાત પડી એટલે ખજારમાં બેઠેલા એટલે મધુ દુકાનમાં કયાં માલ છે તે જાણે, રાતાત ખાતર પાડે, ખાતર પાડી નગર ખડાર ભોંયરૂં ત્યાં નાખી આવે, સવાર પહેલાં પાટા બાંધી બેસે. બજારમાં એઠેલેા ચાર પકડાય શી રીતે ? પકડાતા જ નથી. કાટવાળા થાકી ગયા, નગરના લેાકા પણ થાકયા, રાજા પાતે ચાર પડવા નિકક્ષ્યા, આ બધા નાકરીની ચાકરી કરે છે, પ્રતિનિધિ છે, ખુદ જોખમદાર રાજા છે, તેથી પોતે ચારને શેાધવા નિકક્લ્યા. એક જગા પર ઢાય ધરમશાળાના એટલે સુતે છે. હવે ભરાડી ચાર નીકલ્યા. જે ખાતર પાડી તૈયાર કરેલું પેટલું મજુર ધારી રાજાના માથે ચડાવ્યું. ચેર સાથે લઈ ગયેા. ભોંયરામાં ધન નખાવ્યું. ચારની એન બધાને ભાંયામાં નાખે છે. બહેને ચેતવ્યે એટલે ચેર નાશી ગયા ને ચાર પાછળ રાજા દોડચે, એક મૂર્તિ હતી તે ઉપર ઘા માર્યા, ચારની રાજાને ખબર પડી, તારી બહેન મને પરણાવ, આપી લેશે, નહીંતર પરાણે લેશે, ખજાનામાં ખેાટ પડી માટે ધન લાવ, કેટલાક દહાડા થયા,