Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
છઠ્ઠ
પ્રવચન ૧૩૮ મું
વગરના હતા ને દાન દીધું? એકેય પણ તે વખતે સમ્યકત્વવાળા નથી, પછી દાનનુ અનુમાદન કેમ કરે છે? જે અનુમેદનથી મિથ્યાત્વને પેષણ મળે, મત તરીકે અનુમેાદન કરાય નહિં. પણ જે અનુમાદનથી ધર્મના કાર્યનું- પાષણુ હેાય તેવું અનુમાદન કરવામાં કોઈ જાતની અડચણુ નથી. સમ્યકત્વના દૂષણમાં પ્રશંસાને નિષેધ પણ્ તે આવા પ્રકારના નિષેધ જેમાં વિરૂદ્ધવાસનાનું પેષણ ન હોય, તેવાના ગુરુનુ અનુમેાદન કરવાનું,
મેઘકુમારની જીવદયા વખાણુવી નહિ? જિનેશ્વરના આગમને અનુસરતા મિથ્યાત્વીના ગુણ અનુમેદન કરવાના. શકટાલ મંત્રી રાજાની સેવા કરતા, વરરૂચિને વખાણતી ત્રખત ન વખાણ્યા, રાજાના વખાણ થાય, વરરૂચિ સ્તુતિ કરે, તેમાં જે કાઈ રાજાની સ્તુતિ કરે તેમાં શકડાલને અડચણુ નથી. અને વરરૂચિ કરે તેમાં અડચણુ. રાજાની સ્તુતિ થાય તે સ્તુતિ મત પર ન પડતાં રાજ્ય ઉપર ચઢવાની, અને વરરૂચિ સ્તુતિ કરી લાભ મેળવે તે મત ઉપર. મૂળ વાત એ છે કે અનુમેાદનની લાઇન આપણા કાર્યને અંગે ઘટી ગઈ છે. અત્યાર સુધીમાં જે જે ધાર્મિક કાર્યો છે તેને યાદ કરી છે ? અનુમેદન કરે છે ? તમારા સમૃત્યુને તમે અત્યારે યાદ કરી અનુમૈાદન ન કરી તે ખરેખર કરીને અનુમાઇનના લાલ ખેાઈ દેવાય છે. તે છેલ્લી જિંદગીમાં યાદ કયાંથી કરવાના ? તા પછી દુષ્કૃતને ક્રચાંથી યાદ કરવાના ? આટલા અત્યારે યાદ નહીં કરા તા છેલ્લે ઢગલાને શી રીતે યાદ કરવાના ? તે નિંદન ગર્હણુ કરવાના શી રીતે ? ભલે મેધમ કરવાના, કાથળામાં પાંચશેરી. જે કાય પરત્વે જે અનુમાદના નિંદન એ બેમાંથી એક પણ કરી શકવાના નહિ. માટે દુષ્કૃત ચાહે જેવુ હોય તેા પશુ નિદાને પાત્ર છે. સુકૃતને અંગે અનુમાદનાને પાત્ર છે.
અપ પાપ બહુ નિજ રા
જે સુકૃતને અનુમેદતા મિથ્યાત્વનું પોષણ ન થવું જોઈએ. ધન્ય છે કે એણે માવાને દાન દીધું. નું ફળ કયાં ? ભૂલ થઈ કે ફૂલ તેડ્યા તે જિતેશ્વરની પૂજા કરી. મેં હિંસાની નિંદા કરી પણ એના અથ કયાં ગયા ? જે સમ્યકત્વની કરણી, સાધુની સામા ગયે, દાન દીધું, ફૂલથી પૂજા કરી, તે ધર્મ કાર્યાંની નિ ંદા કરે તા તેની છાયા કયાં ? કાઈ પણ ક્રિયા આ ત્રણ ક્રિયા વગરની ક્રિયા હાય નઠુિં'. એ અપેક્ષાએ ત્યાં નિઢવા જાય તે