Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
G૮
પ્રવચન ૧૩૯ મું
કાળનું અ૫ પાપ, બહુ નિર્જરા સાથે કરે છે. અલ્પ આયુષ્ય-શુભ કર્મ કરે, પણ બીનજરૂરી હિંસાનું, જરૂરીમાં કાર્યકાળ, કારણકાલમાં ફરક છે. અહીં એકાંત નિરવ નહીં મનાય, નહીંતર સાધુને કર્તવ્ય થઈ જાય. એ પ્રજાને સાતમી આઠમી પ્રતિમામાં નિષેધ કર્યો છે. અહીં શરીરે કીડા પડે તે પણ સચિતને નાશ ન કરે, કુટુંબ માટે ના પ્રવર્તે, તે શ્રાવક છતાં ભલે પૂજા ન કરે, એવાને છૂટે કર્યો તે શી અપેક્ષાએ? સર્વથા નિરવઘ હેય તે છૂટે કરવાનું કારણ શું? કાર્યકાળ-કારણકાળ અને વેદનકાળ ત્રણને જુદા ગોઠવશે તે બરાબર સમજાઈ જશે.
અનમોહન અંશ એટલે બધે ઉપગી, નિંદન એટલે ઉપયોગી કે આત્માનું ભવ્યત્વ પરિપકવ કરનાર છે. એ નિંદન કરતાં સન્માર્ગનું નિંદન ન થઈ જાય, પડિકમણું કરતાં તેનું નિંદન ન થઈ જાય, તેમ મિથ્યાત્વનું અનુમદન ન થઈ જાય તે વાત મગજમાં રાખવી. આ ત્રણ વસ્ત (૧) ચારનું શરણ (૨) સુકૃત અનુમોદન (૩) દુકૃત નિદન રાખે તે ભવ્યપણું પાકી જાય. કેરી પાકયા વગર મીઠી ન હોય, પણ પકવવાના સાધન છે. તેને ઉપયોગ કર્યો. ભવ્યત્વપણું તેને પરિપકવ કરવાના સાધને પકડવા જોઈએ. તે માટે પૂર્વ ધર આચાર્યે જણાવ્યું કે તે ભવ્યત્વને પરિપક્વ કરવાના ઉપલા સાધન છે. તે ચેકખા બતાવ્યા છે, જે આ ત્ર કરતાં થકાં ભવસ્થિત ન પાકી હોય એવે તે લાવો. આ ત્રણમાંથી ખસે ને રખડે તેમાં નવાઈ શી? આ નકકી કરો તે ખીલા ડોકેલા છે તે માલમ પડે. પાપન કાર્ય તમામ નિંદનીય ગણે, સુકૃતને અનુમોદનીય એ ગણે ગણતરીને પેલે પીટે છે. બીજો એક મારે નિભાવ. મારું જીવન કે સંસાર એ છોડી શકતા નથી, પણ તે કેમ ઓછા પાપે બને એ સિવાય બધું પાપ કેમ છેડી દઉ, તે સ્થિતિ આવે, મારા જીવનમાં કુટુંબ નિર્વાહમાં તીવ્ર પાપ ન રહેવું જોઈએ. તે બીજે ખીંટે, દેશવિરતિ આજ નિર્વાહના કારણ તરીકે મોટા પાપ ન રહેવાં જોઈએ અને નિર્વાહ સિવાયના બીજા બધા પાપ બંધ થવા જોઈએ. ત્રીજા ખીટે આવે ત્યારે પાપ ન થવું જોઈએ, ચાહે તે સજેશમાં. હવે ચે ખીંટે કર્યો? મારા પરિણામ પણ બગડવા ન જોઈએ. પ્રવૃત્તિ ન બગડે, નિર્વાહજીવનની દરકાર નહીં, એટલું જ નહિં પણ પરિણામ પણ ન બગડે. પહેલા ખીંટાનું નામ સમકત, બીજુ દેશવિરતિ, ત્રીજું સર્વ વિરતિ ને ચોથું વીતરાગપણું. મોક્ષના માર્ગમાં આ ચાર ખીંટા ઓળંગવાના