Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
એ ઇન્દ્રિયે કઢાવે ને એ તમારા આત્માના નામે રજુ કરે. સત્તા તમારી આત્માના તરફના પ્રતિનિધિ નીમે પણ પસંદ પાતે કરે. એટલવાનું પસંદ કાણુ કરે? જો આ જગત જૂલમ ભરેલું લાગે તે। આત્મા માટે જુલમ ભરેલું કેમ નથી લાગતું ? તમારા આત્માના હિતના અવાજ કયારે રજુ કર્યાં? તમને ગમે એ મને ગમ્યું ? દરેક જન્મમાં ઇંદ્રિયને જે ગમ્યું તે તમારે ગમતું ગણવું પડયુ. પણ તમને જે ગમે તે એણે ગમતું ગણ્યું ? સંવરના સાધના તમને હિતકારી, નિરાના તમને હિતકારી, તે ઈન્દ્રિયાએ ગણ્યા
૫૯
સ્વ અને પરની સત્તા એટલે આત્મા અને ઇન્દ્રિયાની સત્તા
આ સત્તા દ્વારાએ અવાજ રજૂ થતા ખંધ કરવા અને જાહેર કરવું કે આ અમને દબાવીને અમારી મિલકત ઝુંટવી લેવા માગે છે. અગ્રેજ દેઢસા વરસ લુંટતા રહ્યો છે તેને કાઢતા કેટલી મહેનત પડી તે, અનાદિના મેહ લુંટારા, આનું જીવન શા ઉપર ? ઇન્દ્રિયા ઉપર શાકારાએ પહેલા જણાવ્યું કે ઇંદ્રિયેથી થએલા સુખને સુખરૂપ ગણશે નહિં. ઊંડા ઉતરી, ઇંદ્રિયા જાતે આત્માની અવનતિ કરનાર છે. આત્માની ઉન્નતિ તે ઇંદ્રયાને ઘેર શેક. જે દેશ ઉપર પાષાય રહ્યો હાય તે। દેશ પણ ઈંદ્રિયા દ્વારાએ. જે પેાતાને નુકશાન ન હેાય તેવા હિતમાં જ ભળતે થાય. જેમાં ઇંદ્રિયાને અડચણુ ન હોય તેવા રસ્તે જવા દે. તપ-૪૫–યાન અભ્યાસમાં અડચણુ ન પડે કાને ? અત્માને કે ઇંદ્રિયાને ? ઇંદ્રિયા અને તેના વિષયેાને અડચણ પડે તે થવા દેવાનું નહીં. માનચેસ્ટર ને લીવર પુલને નુકશાન થાય તેવું નુકશાન હાય તા થવા દેવું નહુિં તેમ ક્ષણે ક્ષણે આત્માના સુખમાં આડા આવનાર ઇન્દ્રિય સત્તાધીશ છે. તે તમારી ફરજ કઈ ? એના આડાપણાની દરકાર ન કરતાં તમારૂં હિત તમારે ચિંતવી લેવુ. ધની વિચારણા વખતે ઇંદ્રિયની અનુકૂળતા પ્રતિકૂળતા જોવી ન જોઇએ. ઇંદ્રિયનું હિત તપાસી જોઈ કબૂલ કરવા જાવ ત્યાં સુધી તમારૂં હિત કે ફાયદા થવાના નથી. જે અનાદિકાળના તમને ખાવવામાં જ પેાતાનું હિંત માનનારા એવાને પૂછીને તમે ધર્મ કરવા જાવ? શુનેગાની મરજી પ્રમાણે જે કેર્ટીમાં ન્યાય ચૂકવાય તે ન્યાયની કે ન કહેવાય. અહીં તમે શું કરે છે? આ ઈન્દ્રિયા ગુનેગાર બની પાંજરામાં ખડી થઈ. તેને પૂછે છે. તેને અડચણ ડાય તે નહીં અને કહી દે છે ? ગુનેગારને પૂછીને ન્યાય તેાલનારા તે ન્યાયાસન કેવું શૈભાવી શકે ? તેમ