Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૩૦
પ્રવચન ૧૩૩ મું કુમારને સવાલ કર્યો કે પહેલાં મહાવીર જંગલમાં રહેતે હતે. હવે આડંબર કરીને બેઠે છે. આડંબર માટે વિરોધીઓ ટકા કરતાં હતાં? આવી આરંભ ક્રિયા કરીને એક જનને વાયરે વિકુ. જેથી લાકડા પત્થરા વાયરે અચિત્ત કહે પણ ઉડવાથી ત્રસાદિકની હિંસા તેનું શું? સંવતંક નામને વાયુ, જળ વૃષ્ટિ વિગેરે ચેક પાઠ છે. જ્યારે આમ વાય વિકવી કાંટા-કાંકરા કાઢી નંખાય તે તીર્થકરના નામે છતાં તીર્થકર તેને ઉપગ કરે. તમારા તીર્થકર ખરેખર ડૂબી જવાના. તમારા સાધુ માટે મકાન બનાવે તે ન ખપે તે જન પ્રમાણનું સમવસરણ ખપે, ચામર ૨૪ કલાક ઢળાય, કેમ નિષેધ ન કર્યો? કેમ ઉપગ કર્યો? તીર્થંકર મહારાજા સમવસરણમાં બેસે દેશના માટે, તેને સવાલ ગે શાળાએ ઉભે કર્યો તે તેમના વર્તાવમાં બીજું ત્રીજું હતું તે વિરોધીઓ પીખી નાખત. સર્વજ્ઞ લીલામાં હેત તે પીખ્યા સિવાય રહેત ખરા? તેમને પિતાને ધનાયક થઈ ધર્મદર્શક થવું પડે છે. પિતે આચારથી વ્યતિક્રાંત રહિત હતા તે તીર્થંકર જુદા રૂપમાં ગણુતે, ભક્તોએ ઊંચા કર્યા છે તેવું છે નહિં. તેઓ વીતરાગ સર્વજ્ઞ જ હતા. તેને જ જૈન આલમે વીતરાગ સર્વજ્ઞ માનેલા છે. પાછળથી “માને ડાકણ ન કહેવાય તેમ કર્યું નથી. ભકતે ન કહે તે પણ વિરોધીઓ શાના છેડે ?
દુનીયાથી પ્રતિકૂળ વર્તવું તે પ્રત્યાખ્યાન
ક્ષાયિક ભાવ વખતે દેવતાની રચેલી વસ્તુમાં આક્ષેપ કરે તે બીજી બાબતમાં છેડે શાના? શાંતરસમાં જ જેમની મૂતિ મગ્ન છે. તેમ આખે શ્લેક સમજી લેજે, અત્યારે શું કહેવું છે. તીર્થકરને ત્યાગના કાયદામાં અપવાદમાં મૂકી શકતા નથી. આ જૈન શાસનને કાયદો હોય ત્યાં જે ભક્તિ-પ્રેમથી વિષય–કષાયથી મોક્ષ માનનારા તેમને ચીરડો પડે તેમાં નવાઈ શી? એ પ્રત્યાખ્યાનમાં પ્રતિ શબ્દ કઈ સ્થિતિએ રહે છે? અનાદિકાળની જેટલી વિષયાદિકની પ્રવૃત્તિ તે બધી પ્રવૃત્તિને અંગે પ્રતિકૂળતા. જેઓ કહું છું તે બધામાં એક વાત, દુનીયાથી પ્રતિકળપણે વર્તવું, દુનીયામાં જ્યાં હોય ત્યાંથી લઈ આવવું. અહીં હોય તે ફેંકી દેવું. વધારેમાં વધારે તમે કહે છે કે ભીખ માગીએ. અહીં પહેલી ભીખ માગવાની. વિચાર તમારા અંગે જે જે પ્રવૃત્તિઓ તે પ્રવૃત્તિને