Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૮
પ્રવચન ૧૩૨ મું
શાસકાર સાંખવા તૈયાર નથી. એના કાર્ય માટે પણ જે અન્યાય કરે તે તેને થાબડવા શાસકાર તૈયાર નથી. જ્યારે એવા અન્યાય જુઠને શાસ્ત્રકાર થાબડવા તૈયાર નથી, તે પૂજામાં થતી હિંસાને થાબડવા કેમ તૈયાર થાય છે? ખુદ ભગવાનના મંદીર અગર મૂર્તિને અંગે જુઠ ચેરીને થાબડતા નથી. તે આ હિંસાને કેમ થાબડે છે? જુઠી સાક્ષી ભરી દેરાંમાં આવક કરનારો અગ્ય છે. એમ કહી ધો. સરખું ત્રાજવું હવે લેવાદેવાના કાટલાં જુદા ન હોય. તે એકને એક કાટલામાં જુદા રાખ્યા. ધરમના કાટલામાં જુઠ ચોરી બંધ કર્યા ને હિંસા રાખી. એક બાઈ વિધવા છે, ગુરૂ પર રાગ થયે, ગુરૂને ચેલ નથી. પોતે અધમ કર્યો, ધર્મ પિતાને બાને કોઈ પણ અધર્મ થાય તે તેને થાબડવા તૈયાર નથી, ધર્મ પિતા માટે પરિગ્રહ-અબ્રહ્મચારી જુઠ પોષવા તૈયાર નથી, તે હિંસા પિષવા કેમ તૈયાર રહે? હિંસા કરી પૂજા કરવામાં ધર્મ છે તે ચેરી અબ્રહ્મ જુઠને પરિગ્રહથી ધર્મ કેમ નહિં? આમ તમે કહી શકશે. શાસ્ત્રકાર હિંસાને પિષીને અમે ધર્મ કહેતા નથી, પૂજા માટે હિંસા કરે એમ કહેતા નથી. સાધુ સ્નાન કરી પૂજા કરે છે? ભલે પૂજા છે. ભલે, છે, કે શબ્દ વસ્તુ ઈષ્ટ હેય અને કારણથી અનિષ્ટ થતી હોય ત્યાં આ બે શબ્દ વપરાય છે. જે કે જિન મંદિર છે છતાં સાવધકાર્ય
આથી કમલપ્રભાચાર્યની વાત ધ્યાનમાં લેજે. એકલા ચિત્યવાસી શહેરમાં છે, સાધુપણું સારું પણ શાસનની ઉન્નત્તિ અપુર્વ લાભદાયી છે. એ મુદામાં બે મત ન હતા, પણ મુદ્દો કયાં ઉતર્યો? માટે ભગવાનની પૂજા સાધુઓએ કરવી જોઈએ. આ બાબતના બે પક્ષ પડ્યા. કમલ પ્રભાચાર્ય તે વખતે ગીતાર્થ, બેલાવ્યા, આવ્યા, નિર્ણય કર્યો કે સાધૂથી કોઈપણ પ્રકારે સાવધકાર્ય થાય નહિં. ચોમાસાનો વખત આવ્યે, બધાએ મળી વિનંતિ કરી. કે આપ અહીં ચણાસું રહે. માસું કરે તે તમારે માટે પણ એક મંદિર બંધાવીએ, ત્યારે ત્યાં કમલપ્રભાચાર્યું ખુલું કહ્યું. ન ગણ્યા શ્રાવકોને, ચિત્યવાસીને છતાં ખુલે ખુવલું કહી દીધું કે જેકે જિનમંદીર છે તે પણ સાવધ છે, તેનો અર્થ કેટલે જિનમંદીર તે માન્ય છે, જો કે કયારે કહેવાય? પહેલાં ઈષ્ટપણુ જણાવવું હોય ત્યારે સારું છે, પણ ચિત્યવાસી માટે, અમારા સાધુના નિભાવ માટે કરે તે તે કામનું નથી. જો કે તે પણ વાળું વાકય. જોકે વાળું ઈષ્ટ