Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
છે
૩૯.
ભાવ અનુકંપાના ભેગે દ્રવ્ય અનુકંપાનું પિષણ સમ્યકત્વવાળાને ત્યાં હોય નહિં. આ મુદાએ એક ઘેડાને પ્રતિબંધ કરવા સપરિવાર મુનિસુવ્રતસ્વામી કેવળી ભગવાને સાઠ જજન તેરાત આવે છે. સાધુ સંજમના પાલન માટે ગાઉ જેટલી નદી ઉતરી જાય છે. સમીતી જીવ દ્રવ્ય અનુકંપાને ભેગે પણ ભાવ અનુકંપાને રાખે. મિથ્યાત્વી ભાવ અનુકંપાના ભાગે દિવ્ય અનુકંપ રાખે. ઘેડ સરખા જાનવર માટે આમ ૬૦ જેજન આવે. તે વખતે “ઘેડાનું નસીબ” ભગવાનને માલુમ ન પડ્યું ? ભાવ અનુકંપા દ્રવ્યના ભેગે પણ કરણીય છે, તે માને તે સમકતી.
શષભદેવજી મહારાજ સમયે તાપસ વિગેરેના મતે પ્રચલિત થએલ હતા. ચાર હજારે સાથે દીક્ષા લીધી ને એક વરસમાં ભગવંતથી છૂટા થયા. અષભદેવે સમ્યકત્વનું નિરૂપ કર્યું તેમાં એ બધા વનવાસી મનાતા બંધ થયા. ભગવાનને ધર્મ નિરૂપણ કરવું જોઈતું ન હતું. સમ્યકત્વનું નિરૂપણ કર્યું. સર્વજીની અપેક્ષાએ અનંતે ભાગ સમ્યકત્વને, બાકીના બધા મિથ્યાવીને ઉધાડા પાડ્યા. તાપસેએ પિતાનું રખડવાપણું સાંભળ્યું, એ સાંભળીને જે દુઃખ અપમાન લાગે તેનું કારણ ભગવાનની દેશના? મૂર્તિપૂજાના વિરોધીઓને પ્રશ્નો
તમે દહેરે જાવ, પૂજા-કરો, પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પિતિકાય જીવ માને છે કે નહિં? તે પછી તેની વિરાધનાથી પૂજા કેમ કરાય? કેટલાક દેવના વિરેધી. તેટલા માટે જ મૂર્તિપૂજા બંધ કરીએ છીએ એમ કહે છે. તેઓ વીતરાગના વિરોધી છે. કારણ કે મતિ ન માનનાર, તેની સભામાં મહાદેવની આડ કરી, હનુમાનને ચાંદલે કરી જાય, તેના તરફ જે દ્રષ્ટિ નહીં ખેંચાય, તેવી દષ્ટિ કેસરને ચાંદલે દેખી ખેંચાશે. આ વાત અભિપ્રાય તરીકે લીધી છે. એ મતના પરિચયવાળા છે. તેમનામાં હનુમાન, માતા, મહાદેવની માન્યતા કેટલી છે? તે તપાસ્ય, જિનેશ્વરને અંગે વાંધ? તેમાં મારવાડ મેવાડમાં ફરશો તે માલમ પડશે કે ઘેર ઘેર શેત્રીજો હશે, હેળી તે તેમના બાપની છે. હોળીના ચકલામાં કાંટા નથી દેવાયા. જિનેશ્વરને મંદિરમાં કાંટા મેલાયા છે. પહેલા ઉપર સચોટ એક પ્રહાર છે તેને અંગે મિથ્યાત્વી દેવેની માનતા પૂજા હજી રહેવા પામી છે. જિનેશ્વરની પૂજાનું સ્થાન તેમને રહ્યું નથી. આ કયા ઉપદેશનું ફળ છે તે ઉપર જે પ્રહાર તે પ્રડાર પેલા ઉપર નથી. દેવનું આરાધન ખર્યું તે દીક્ષાને વરઘોડે ને મડદાનું સામૈયું વિગેરે કેમ