Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
કર
પ્રવચન ૧૩૪ મું
લશ્કરી નથી, રાંગણુમાં તે ઉતરી શકે તેવા નથી, છતાં પણુ તેની ગણતરી લશ્કરી ખાતામાં, તેમ સાધુ વગ ક રાજુની લડાઈમાં ઉતરેલે. ત્યારે શ્રાવક વર્ગ કવાયત શિક્ષા લઇ રહેલે વર્ગ, તે ધ્યેય કર્યુ રાખે ? રાંગણનું. રણાંગણનું ધ્યેય ન રાખે તેને તેમાં દાખલ થવાના હક નથી. ગૃહસ્થાને શ્રાવકધમ હોય પણ તિધર્માનુરતનાં જેએ સાધુ ધર્મીમાં તલાટીન, કવાયત લેનારા એજ મનેાથમાં હાય કે રણાંગણમાં જઉં, શત્રુને પાછા હઠાવું, કદી કવાયત લેનારાના અવળે વિચાર ડાય કે તૈયાર થઈને શત્રુને મળુ તે તે દ્રોહી છે. તેમ ધર્મથી મેહનું પેષણ કરવા માગે તે તે દ્રોહિ કહેવાય, વફાદાર નહિ, વફાદારની એ ક સ્થિતિ હાય કે ક્યારે તૈયાર થાઉં, શત્રુને હરાવું. તેમ આ જીવ જ્યારે પૌદ્ગલિક સુખ માટે ધર્મ કરે, ચાહે રિધ્ધિ-રાજય કુટુંબ માટે ધર્મ કરે તા તે દ્રોહિ જેવા, પૌદ્ગલિક સુખ ઉપર પ્રીતિ કરી આત્મા ઉપર હલ્લે લાવનારા છે. શત્રુને જેટલું પાષણ મળે તેટલા આ પાછળ પડે, ક્રેડ પૂરવ સુધી સાધુપણું પાહ્યા છતાં ભવ્યત્વ સરખી છાપ નહિ. કારણુ દ્રોહિપણું, ધારણા પુદ્ગલ પેષણમાં છે, હજી સાતસીગ સરખા દેશના દ્રોહિ બન્યા, પણ છેલ્લે અવસરે પાછા દેશના ભક્ત થયા. મહારાણા પ્રતાપને મરવાના વખત આવ્યા તે વખતે પેાતાના ઘેાડો આપ્યું. અહીં ક્રોડપૂરવ સાધુપણું પાળે તે પણ વફાદારી એક મિનિટ આવે નહિ પુદ્દગલ-પેષણમાં તાંત ખાંધી છે. જ્યાં પૌલિક પેષણના દે.ર ઉપર આધાર રહે ત્યાં આત્માના પાષણની છાયા કયાં પડે? ત્યાં વફાદારી કેવી રીતે ગણાય ? જો સરદારને માલમ પડે કે આ વફાદાર વર્ગ નથી. દ્રોહિ વર્ગ છે, તે જનરલ તેની શી સ્થિતિ કરે ? તેમ જેએ વફાદારીમાં આવી શકે તેવા નથી, તેવાને બહાર કાઢયા છૂટકા થાય. અગારમક સરખાને કેમ દૂર કર્યો તેને ખુલાસેા થશે. તેને વફાદારીમાં આવવાનો સંભવ નથી. કેટલાક અત્યારે ભલે દ્રોહી છે પણ ભવ્ય હાવાથી વફાદાર થાય તેવા છે. શ્રાવકવર્ગની સાધ્યદૃષ્ટિ
શ્રાવકવર્ગ જે ગણ્યા તે બધા પરેડ-કવાયત કરનારા વ, તેનું ધ્યેય આત્મીય હાય. શ્રાવક શ્રાવિકા ઉપર દેવતા તુષ્ટમાન થાય તે મારે કાંઈ માગવાનું નથી, માશુ તે મળવાનું નથી. પુદ્ગલથી સાધ્યપણું કેટલુંક ખસ્યું હાય, પણ તેમાં સાધ્યદ્રષ્ટિ ન હોય. જેટલુ પુદ્ગલનું પેષણ તેટલું આત્માનું શાષણ છે. શ્રાવક રાજાએ પેાતાના પુત્રને રાજ્ય મળે તે ચિંતા