Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ એથે
પણ ધર્મ શબ્દ તરફ દેરાવા કરતાં ધર્મના ગુણ તરફ ધ્યાન રાખવાની જરૂર છે. દૂધ શબ્દથી દેરાએલે આકડા અને થેરીયાનાં દૂધને પીવાવાળે થાય, તેથી પુષ્ટિ ન મેળવે, તેટલું નહિં પણ નુકશાન પામે તેમ ધર્મ શબ્દથી શુદ્ધ ધર્મ પામે તે ગાય વિગેરેના દૂધની માફક પિષણ થાય, પણ એ જગો પર ધર્મને-ધર્મના વિરોધી પદાર્થને ધર્મ માની પ્રવૃત્તિ કરે તે પરિણામ શું આવે? ધર્મના નામે કરેલી ધર્મ વિરૂદ્ધ પ્રવૃત્તિઓ ધમને પોષણ ન કરતાં ધર્મને નુકશાન કરનાર બને છે. મૂર્તિ ભરાવતાં, કે દેરું બંધાવતાં પહેલાં દ્રવ્યની શુદ્ધિ
તમે દેહ બનાવે, પ્રતિમા બનાવે, તે પણ અન્યાયના પિતાનું દેરૂં, મૂર્તિ શાસનમાં જોઈતી નથી. તે માટે વિધાન કર્યું કે જેને દેરૂંપ્રતિમા કરાવવા હોય તેણે પ્રથમ પિતાના શેપડા તપાસવાના. અન્યાયની રકમ કેટલી છે? પછી શું કરવું? જેની જેની અન્યાયની રકમ કેટલી છે? પછી શું કરવું? જેની જેની અન્યાયની રકમ માલમ પડે, તેની તેની પાછી સુપરત કરી દ્યો, મૂર્તિ ભરાવવા પહેલાં રકમ સુપરત કરે, પછી સંઘને જાહેર કરે કે મેં મારા દ્રવ્યની શુદ્ધિ કરી છે. અન્યાયના દિવ્ય દ્વારાએ હું ફળ મેળવવા માગતા નથી. જે ધન જાણ બહાર રહ્યું. હોય તે સંઘને જાહેર કરે છે, અન્યાયથી લીધું હતું તે આપી દીધું છે, પણ મારે જાણવામાં ન હોય તે એ સંઘ વચ્ચે જણાવે. જે મારું દ્રવ્ય મારી જાણ પ્રમાણે શુદ્ધિ કરી છે. જે બાકી કાંઈ રહી ગયું હોય તે તેનું ફળ તેને મળે અન્યાયના દ્રવ્ય વડે હું ફળ મેળવવા માગતો નથી. આમ કરે તે બંધાવવાને, મૂર્તિ ભરાવવાનો અધિકારી બની શકે. ધર્મ પિતાના માટે કરાતા અન્યાયને સહન કરવા તૈયાર નથી. ધર્મના દ્રોહી ન બનશે
આ સ્થિતિની જગે પર જ્યારે અન્યાયને ધર્મ મનાય તે પિષણની બુદ્ધિથી થેરીયાનું દૂધ પીવાય છે. થેરીયાના દૂધને દૂધ કહીએ છીએ, પણ ગાય ભેંસના દૂધના ભસે તે દૂધ પીવાય તે તેનું પરિણામ શું આવે? માટે આગળ જણાવ્યું કે આસ્તિક માત્રને ધર્મ પ્રિય છે, છતાં ધર્મને નામે દેરાવું નહિં પણ સત્ય પરીક્ષા કરી સન્મ ધર્મ અંગીકાર કરે. તેમાં એક ગૃહસ્થ ધર્મ. એક સાધુધર્મ, પલેટ-કવાયત કરતું લકર અને તૈયાર લશ્કર જે પરેડ કવાયત કરતા હોય તે છે કે પૂરા