Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૪ મું
અસ્યા નથી ? પેાતાના અંગે માન સન્માન ડાય તે હિંસામય હાય તે! પણ નિષેધ કરવા નથી. દીક્ષાના વરઘેાડે લાભનું કારણુ, સાધુ કાળ કરી જાય તેનું સામૈયું શા માટે ? મડદામાં કયું ગુણુઠાણું ? જેથી અમારે તેા સ્થાપના માનનારા હેાવાથી મડદું પૂજ્ય છે. તમને પ્રતિમા ખપની નથી ને મડદું ખપે છે. મડદાંના મહાત્સવ કેમ કરી છે ? સાધુ કાળ કરે તા અગ્નિદાહ ન દેવા તેવી ભાષા આપી ? ભગવાનની વાત આવી એટલે ભુક્કા કરવા છે. પેાતાની વાતમાં કશે। પ્રતિમ'ધ કરવા નથી. સામૈયા ન કરવા, વળાવવા ન જવું, વંદના કરવા ન જવું, તેવી ખાધા આપેા છે ? મારા દર્શન કરે તેમાં તરી જાય છે. દ્વવ્ય અનુપાને ભાગે પણ ભાવ અનુક ંપા કરનાર તરી જાય છે. નહીંતર તારી સામા આવનાર શી રીતે તરી જવાના ? દ્રવ્ય અને ભાવના ખનેના પ્રસંગ હોય તા ભાવ અનુકંપા કર્તવ્ય છે. દ્રશ્ય અનુક’પાને ભાગે પણ ભાવ અનુકંપા સાચવવાની છે.
૪૦
ખંધક મુનિ સાચું' નિરૂપણ કરે તેમાં પાલકે પાંચસેને મારી નાખ્યા, તે પરિણામ શાનું ? પાંચસે સાધુના પ્રાણના ભેગ વખતે પણ ભાવ અનુકંપાને ભાગ ન અપાયે. ચાહે જેટલા ભાગે જ્ઞાન દર્શન ચારિત્ર જે ભવતારણ છે માટે દ્રવ્ય અનુકંપા આગળ કરી શકાય નિહું અને દ્રવ્ય અનુક ંપાને સ્થાન આપે તે મિથ્યાત્વ. આ બંને અનુક ંપા સમ્યગદ્રષ્ટિ ને કવ્ય. તે કરનાર સમ્યકત્વનું બીજી' ચિન્હ પામ્યા ગણાય. જગત માત્રના જીવે કર્મથી કૅમ બચે તે દૃષ્ટિ હાય તેને કઢી કોઇ જીવ પાપ ન કરો, કદી પાપ કર્યા હોય તા ક્ષય થાવ, આખું' જગત કમના બ ધનથી છુટી જાવ, મૈત્રી કૈાનું નામ ? આખું જગત દુઃખ રહિત થાવ. આવી રીતે જ્યારે કમના સપાટાને ભયંકર ગણે, ત્યારે કર્મના કારણેા ખસેડવા તૈયાર થાય, મિથ્યાત્વ અવિરતિ કષાય એ ત્રણ સંસારમાં જીવને રખડાવનાર છે. ચૈાગ ભવાંતરમાં રખડાવનાર નથી, પશુ અવિરતિ રખડાવનાર માટે વિરતિ એ કર્મને રોકનાર તેથી અનાદિ કાળના આ જીવને ક્રમ લાગેલા છતાં પણ ટળી શકે છે. તે કેવી રીતે ટળી શકે તેને માટે જૈનશાસ્ત્રમાં કેવા પ્રકારનું વિધાન કર્યું છે તેવિગેરે અધિકાર અગ્રે વત માન પ્રવચન ૧૩૫મું
અસાડ સુદી ૧૫ શુક
लामायिकाssवश्यक पौषधानि, देवार्चनस्नात्रविळेपनानि । ब्रह्म क्रियादानतपेोमुखानि, भव्याश्चतुर्मासिकमण्डनानि ॥ १ ॥ શાસ્ત્રકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે ચાતુર્માસિક વ્યાખ્યાન કરતાં જણાવી ગયા કે ધર્મ એ વસ્તુ આસ્તિકને ઈષ્ટ છે.