Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૪મું
મિથ્યાત્વ અવિરતિ કષાય ને વેગ છે. આ જગતમાં જે દ્રવ્ય અનુકંપા છે, ભાવ અનુકંપાની બલિહારી કંઈ છે તે સમજાવવું છે. ભાવ અનુકંપા એટલે માફી, દ્રવ્ય અનુકંપા એટલે મેટલ. મહિના પછી આપજે અને જા હું માંડી વાળું છું. આ બે માં કેટલે ફરક છે? તેમ કેઈક જ્યની અંદ૨ ગુનેગારને રવિવારે ફાંસી હોય, રાજ્યને મહત્સવ હેય ને એક દિવસની મેતલ વધી અને સર્વથા માફી કરે છે, આ બે માં માફી અને મેતલમાં ફરક છે, તેમ દ્રવ્ય અનુકંપા એ સજાની મેતલજ અને ભાવ અનુકંપા એ સજાની માફી છે. મારો અંગુઠે સડ, મરડાઈ ગયે, ચગદાઈ ગયે, દયાની બુદ્ધિથી સારો કર્યો, ભલા એ શાથી ખરાબ હતા? અશાતાના ઉદયથી. બેલે અશાતા તમે કાઢી ? અશાતા કાઢી નથી. પાકેલું અંદર ને ઉપર આવી ચામડી. માત્ર દુઃખના સંજોગે પલટાવ્યા બાવળીયા નીચેથી બાર વાગ્યે તેથી કાંટા ખસી ગયા પણ હવા આવી એટલે કાંટા પડે તેમ હવા બંધ કરી નથી. દુ:ખના સંજોગ ફેર ઉભા નહિં થાય એ આપણા હાથમાં નથી. અશાતા છે ત્યાં સુધી દુખના સંજોગ આવવાના.
મહેતલ પણ મુશ્કેલીના વખતમાં મળે તે ઉપગાર કરનાર થાય છે. અમેરીકાએ મોટા મોટા રાજ્યને રકમ કે વ્યાજ માફ નથી કર્યા, મેતલ કરી છે. મોટા મોટા રાજ્યો મેતલમાં માને છે તે મતલની કિંમત નથી એ કહેનારની કિંમત કેટલી? આ પ્રાણુને નાશ કરનાર દુઃખેની મેતલ પડે તે તે કેમ નહીં માગે? માટે મેતલને ઉપગાર નથી–એમ ન સમજશે. આપણે માફીની અપેક્ષાએ મિતલની કિંમત કેટલી? તે વિચારીએ છીએ. એમ અહીં ભાવ અનુકંપા એ માફીનું સ્થાન, દ્રવ્ય એ મેતલનું સ્થાન, દુ:ખ વેઠવું તે ભરણાનું સ્થાન. આ વાત મગજમાં ઠસી ?
ડીવારમાં આ વાત ખસી જશે માટે મગજમાં ઠસાવી . હમણાં પલટી જવાશે. દ્રવ્ય-ભાવ અનુકંપામાં બલવત્તરતા કોની
ભાવ અનુકંપામાં સાધને દ્રવ્ય અનુકંપાના ભાગે કરવા લાયક ગણે તે સમકાતિ. ભાવ અનુકંપાના સાધને સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાને ઉપદેશ, તે પમાડવાની જે ક્રિયા તે બધી ભાવ અનુકંપામાં, તે કહે કે દ્રવ્ય અનુકંપાના ભેગે પણ તે કરવા લાયક છે. ને ઉલટા રહે જે દ્રવ્ય અનુકંપા કરવા માટે ભાવ અનુકંપે ફેંકી દેવી તે મિથ્યાવી