Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩૪ મું
તરીકે ધરાવતા ન હતા. પ્રધાન મરે યારે ક મને પદવી મળે ? તેની પશુ જો તીવ્ર ઈચ્છા હાય તેા. આપ્યા છતાં ન લે એ કયારે? કલ્પકને રાજાએ વિનતિ કરી, સ્થૂળભદ્રને રાજા વિન'તિ કરી પ્રધાનપણું આપે છે. આ સ્થિતિએ વિચારીશું તે દેવતાએ। શ્રાવકને પ્રસન્ન થયા છતાં શ્રાવક। કંઇ માગતા નથી. સમકિતષ્ટિ દેશવિરતિવાળે આપત્તિમાં પડે તે નભાવી લે પશુ ભવિષ્યની આપત્તિ ઉભી ન કરે. બાપને દારૂનું વ્યસન પડયું છે, પણ પેાતાને દારૂમાં આસકિત છતાં અંદર શું રહે છે ? કાઈ પશુ મારા પશ્ર્ચિયવાળાને દારૂ પીવાની સલાહ આપુ નહિ. સમજી અને અણુસમજુ દારૂડીયામાં આજ ક્રક. પેાતે દારૂ અફીણમાં દ્વારાએલા હાય, પશુ ખીજાને વળગાડું નહિ, મારે વ્યસન પડયું છે, તેમાં વધારો કરવાની વાત કરૂં નહિં. આ વાત મેહની જગેા પર લાવી નાખે. આત્માને માહના દારૂ-અફીણુ વળગ્યા છે. વ્યસનવાળા દારૂ છોડી શકતે નથી પણ ખીજાને વળગાડવાને સમજી દારૂડીયેા તૈયાર થાય નહિં. અણુસમજુ બચ્ચા થોડા દારૂ પી એમ કહે. એમ સમીતિ જીવ દારૂડીયેા. અફીણીચે છે, પશુ સમજી છે. જો સમજી હેય તા એજ ફરક કે કોઈને પશુ દારૂ અફીણુ વળગવા દે નહિ, ને પેતાને નવું વ્યસન આવવા હૈ નહિં એમ આ સસારમાં જે સમકિતી તે સમજુ દારૂડીયા, મિથ્યાત્વી એ અણુસણજ અફીણીયા દારૂડીયા, તે બીજાને દારૂ અફીશ લગાડે-વળગાડે. વિચાર કરશે તેા સમકીતની સ્થિતિ કંઈ જગાપર છે. પૌઢગલિક સબંધ દારૂના અફીણના વ્યસન જેવું દેખે. ધ દ્વારાએ ગુરૂદ્વારાએ કે દેવદ્રારાએ પૌદ્ગલિક પોષણ કરવાની બાજી કેમ કાઢી નાખી છે, તે સમજણુ પડશે.
૪૪
શ્રાવક ધર્માધી કેમ ?
આથી જે શ્રાવક ધમ વાળા તે પરેડ કવાયત કરનાર, જેમનું ધ્યેય મુખ્ય રણાંગણમાં ઉતરવાનું, સાધુ ધમ માં તલાલીન, સાધુપણા તેને પૂજ્ય આરાધ્ય સીરસાવદ્ય ગણા છે, નમસ્કાર કરવામાં પંચપરમેષ્ઠિ કેમ લીધા ? દેશવિરતિ અવિરત સમકીતષ્ટિને તે નમસ્કાર કરવા હતા ? નમો ફેર્તાવથાળ સઠ્ઠિીળ કેમ નહિ? એને ધ્યેય કયાં છે ? વિસામે દેશવિતિમાં ડાય પણ અવિરત સમકીતષ્ટિનું ધ્યેય સવિરતિનું હોય, ચેાથું અગર પાંચમું ગુણુઠાણું તે છઠ્ઠા માટે તૈયાર કરવાનું સ્થાન એટલે સાધુપણાની નિશાળ, જે શ્રાવક ધર્મ કહ્યો તે કૈાની અપેક્ષાએ ?