Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૩ર
પ્રવચન ૧૩૩ મું
સિદ્ધાંત કે વહુ લાવવી છે. ચંચળભાઇ લાવવા માટે દુનીયા ગાળા ખાય, તે દુનીયાદારીમાં ચંચળખાઇ માટે જયારે આટલી ગાળા ખવાય તે શ્રાપ દેવાય તા અહીં ગાળા મટવાના, શ્રાપ ચાલ્યે! જવાના ઉપાય મળે તે વખત ગાળા ને શ્રાપથી ડરૂ' શા માટે ? સંભળાવનારા મારી ગાળા ખધ કરનારા છે. શ્રાપે। અધ કરનારા છે. જેમ વેવાઈ અત્યારે ગાળા દે પણ ભવિષ્યમાં કાઈ વાંકુ ખેલે તે માથુ ફાડનાર થાય છે. તે ભવિષ્યમાં શ્રાપ બંધ કરનારા, મારી સ્થિતિ જણાવે તેને શ્રાપ કે ગાળે ગણું કેમ ? તમે તે વસ્તુ સ્થિતિ જણાવવા કહે છે. ગાળ કે શ્રાપ તરીકે છેજ નહિ. માટે જેમ દરદી દરદ કાઢવાના અથી હોય તે વૈદ્ય દાકટરનું સન્માન થાય. તમે તે। કહીને કાઢનારા તેનુ સન્માન કરૂ તેમાં નવાઈ શી ? ઇંદ્રો અને દેવતાઓની જે ધમ કરવા જિંદગી અચેાગ્ય, ત્યાગ માટે જેમને દરવાજા બંધ, માક્ષને માર્ગ ત્યાગ તે તમારે દેવતાને નહિં અને તેથી તમારા દેવતામાંથી કાઈ પણ મેક્ષે ગયેા નથી તે જવાના નથી. આ વાકય કેવુ ભયંકર લાગે? ક્ષયના રાગ ભયંકર તેમાં, ત્રીજું સ્ટેજ ભયંકર, છતાં પેાતાને સાવચેત થવું છે તેથી દાકટરનું વચન ભયંકર લાગતું નથી, તેમ અહીં આ આત્મા કચે સ્ટેજે છે તે દેખાયું. માટે આ ઉપગારી આવી રીતે અનાદિ કાળથી પ્રતિકૂળતા છે ત્યાં પ્રત્યાખ્યાનની પહેલી જરૂર છે.
અગવડ વગર ધર્મ ટર્ક વધે નહીં
અને ફળ પામે નહિ
આ પંથ અગવડીયા, અગવડ વગર ધમ જ નહિં. સગવડ થાય તે કરીએ. અગવડે જ ધર્મ આવવાના ટકવાના વધવાના અને અગવડે જ ધર્મનું ફળ પામવાના, અનાદિકાળથી આ જીવનને ઈષ્ટ વિષય મલ્યા એટલે પતંગિયાની માફક જ પલાવવુ તેને જ દુનીયાએ સવડ ગણી. પ્રાપ્ત થયેલા વિષયાને મળ્યા છતાં પણ વાસરાવે તે ધમસન્ન થાય, અને તે અનાદિકાળથી જે પ્રવૃત્તિ હતી. લટ્ટુ આપે। આપ ચમક તરફ ખેંચાય, તેમ વિષયા તરફ આપે। આપ આ જીવ ખેંચાય છે. એ ખેંચાય રહેલાને તેણે બંધ કર્યો માટે પ્રત્યાખ્યાન શબ્દમાં પહેલા પ્રતિ શબ્દ મલ્યા, પહેલાંની પ્રવૃત્તિ કરતાં વિરૂદ્ધ કર, પ્રતિકૂળતા કરવી છે, તે આંખા મળી છે તે ફાડી નાખેા. અહીં' પ્રતિકૂળતાના એવા રૂપે અથ નથી. વિષયે ખધ કરવા અગર ઈન્દ્રિયોના નાશ કરવા તે નથી. તેથી વચમાં આ,’